________________
**
ધર્મી--સમ્મિલકુમાર
ઘર વગેરે બહુ યાદ આવે છે. તું મને રજા આપે તે પાછા જાઉં, અહીં એક ક્ષણ પણ રહેવાનું ગમતું નથી.
સમુદ્રદત્ત કહે હું મિત્ર ! તુ મારે બાલમિત્ર છે. તારી ઇચ્છા હાય તા રહે, ના ઇચ્છા હાય તે જા. આ બામતમાં મારી રજા લેવાની હોય ખરી ? તું સાથે હાય કે ન હાય પણ મિત્રતા મટી જવાની નથી. હું તે। જે કા માટે આન્યા છું તે સિદ્ધ કરીને જ પાછા આવીશ. હવે જો તુ જવાના હે! તે મારા પત્ર અને આભુષણ લેતે જજે, અને ત્યાં જઇને મારી પત્નિને આપી દેજે. તેમજ મારી ચિંતા ન કરવાનુ કહેજે. ત્યારબાદ તે બ્રાહ્મણ અન્ને વસ્તુએ લઈને ઘરભણી ચાલતા થયા. ટુંક સમયમાં જ પેાતાના નગરે જઈ પેાતાના કુટુ'બને મલી આનંદ પામ્યું. મિત્રે આપેલ કાગળ અને આભુષણને સાચવીને પેટીમાં મૂકી દીધું પછી નાહીધાઈ જમી પરવારીને ઉપરને મજલે જઈને સુતા. આ બાજુ શીલવતીને ખબર મળ્યાં કે પતિના મિત્ર સેામભૂતિ પાછા આવી ગયા છે. એટલે પતિના સમાચાર જાણવાની ઇચ્છાથી તેને ઘેર આવી અને પૂછ્યું. સામભૂતિ કયાં ગયા ? ત્યારે તેના કુટુ ંબીજને એ કહ્યું કે હમણાં જ જમીને ઉપર જઇને સુતા છે,
શીલવતીએ વિચાયુ` કે સેામભૂતિ મારા સ્વામીના મિત્ર છે પરંતુ એકાંતમાં તેઓ એકલાં હશે તેથી ત્યાં ઉપર જવુ એ મારે માટે ચાગ્ય ન કહેવાય. કારણ કે એકાંત અહુ ભુરી ચીજ છે. સગાં ભાઇમહેને માટે પણ એકાંત ભયાનક કહેવાય. સ્ત્રીને એકાંતમાં જોઇને પુરૂષાનું મન મીણની