________________
૨૩૬
ધર્મી-કમ્મિલકુમાર
તુરત તમે આ પેટીમાં સંતાઇ જાવ. મારી સાસુ જરો એટલે આપણે મઝા કરીશું. રાજપણ પેટીમાં પુરાઇ ગયા. શીલવતીએ ખાધ કરી તાળુ માર્યું.
આમ પેઢીના ચારે ખાનામાં ચારે પાપીઓને પૂરી દીધા. અને શાંતિથી બેઠી. નવા કાર્યક્રમ મનમાં ગેાઠવી દીધા. પછી બારણું ઊઘાડીને સાસુને ગળે વળગી પડી અને મેઢે અવાજે રડવા લાગી.
સાસુ કહે-બેટા ? શું થયું? કેમ રડે છે ? ત્યારે શીલવતી એથી કે મારા પતિના મિત્ર સેટમભૂતિ બ્રાહ્મણ સમાચાર લાવ્યા છે કે સમુદ્રદત્ત ઘણું કમાયા હતા પણ (દેવલાક પામ્યા છે) ધરાજા તેમને આદર પૂર્વક દેવલાકમાં લઇ ગયા છે.
એ સાંભળી તેની સાસુ પણ વિલાપ કરવા લાગી. તે જોઈ ને પડશની સ્ત્રીઓ પણ ભેગી થઈ ગઈ અને રડવા લાગી. વાત વાયરે ફેલાણી અને નગરના અનેક માણસે ત્યાં ભેગાં થઇ ગયાં. અને વાતા કરવા લાગ્યા કે સમુદ્રદત્ત પરદેશમાંજ પુત્ર રહિત મરણ પામ્યા છે એટલે તેની તમામ સંપત્તિ રાજા લઈ જશે.
એટલે હવે રાજાની આજ્ઞા વિના તેના ઘરમાં પગ પણ મૂકાય નહિ. આમ વિચારી સૌ રાજમહેલે ગયાં. પણ રાજા ક્યાંય મલી શકયા નહિ. શેાધખાળ ઘણી કરી પરંતુ રાજાનેા પત્તો લાગ્યો નહિ. તેથી સૌ મંત્રીને ઘેર ગયાં. તે મયંત્ર પણ મળ્યે નહિ. છેલ્લે સિ'દત્ત કોટવાલને ત્યાં ગયા તે તે પણ મળ્યે નહિ