________________
શીયળનું તેજ
૨૩૦૭
આથી નિરાશ થયેલા સર્વે રાજકુમાર પાસે આવ્યાં. પ્રણામ કરી વિનતિ કરી વિદેશ ગયેલ સમુદ્રદત્ત પુત્ર રહિત મૃત્યુ પામેલ છે તેની તમામ મિલક્ત રાજકુલમાં જ જાય; તે તપાસવા માટે માણસે મેકલેા. જેથી અમે અંદર જઈ શકીએ. અને તેની પાછળની ક્રિયા કરી શકીએ. કુમાર ખેલ્યા કે હૈ શેઠીયાએ ! હું હજુ નાના છે. આ કાર્ય માટે આપ રાજા, મંત્રી અગર કેટવાલને મલે ત્યારે તેઓએ કહ્યું કે કુમાર ? અમે એમની પાસે જઇ આવ્યા હતા પણ તેઓના કેઇ પત્તો નથી.
આ સાંભળી કુમાર ગભરાયે. અને આવ્યે કે પ્રથમ હું તેમની તપાસ કરીશ પછી જ તમારું કાર્યાં કરીશ, ત્યારે શેઠીયાએ મેલ્યા હું કુમાર ! તુ છે.કરમત ના કર. દુશ્મના ટાંપીને જ ખેડા છે. પ્રથમ અમારી વિનંતિ સ્વીકાર, અમે સૌ સવારના ભૂખ્યા તરસ્યા બેઠા છીએ. આથી કુમારે રાજ્યના કેટલાક અધિકારીઓને ત્યાં મેકલ્યા. અધિ કારીએ જોઈ તપાસીને કુમારને કહેવા ગયા કે તેમનું ઘર તે તદ્દન ખાલી અપાસરા જેવું જ છે માત્ર એક મેાટી પેટી જ પડેલી છે.
આથી રાજકુમાર જાતે ત્યાં આવીને તપાસ કરી.. પછી શીલવતીને કહે હું માઈ? આમ આખુ ઘર ખાલી કેમ છે? શેડ તા મહાસંપત્તિવાન હતા. રાજ ગમે ત્યાંથી શેાધી કાઢશે.
શીલવતી કહે–હે કુમાર, મારા પતિદેવ વિદેશ કમાવા ગયા ત્યારે ઘરની તમામ સપત્તિ સાથે લઇને ગયા છે.