________________
શીયળનુ તેજ
૨૩૧
કરતાં સમય પસાર કરી તૈયાર થવા
જણાવ્યું. મંત્રી તે મુજબ તૈયાર થતા હતા ત્યાં બારણે ટકોરા પડયા. મંત્રીએ પૃથ્યુ` કે કાણુ છે તે તેણીએ કહ્યું કે મહારાજા છે. તેએ દરાજ અહી' આવે છે .આ ગભરાઇ ગયા. મચવા માટે લાગ્યા. શીલવતીએ પેટીમાં પણ પેટીમાં ભરાઇ ગયા તાળું લગાવ્યુ.
•
લેાકેાના ડરથી તે છુપાતા રાજા આવ્યે. શીલવીએ દરવાજો ખોલી આવકાર આપ્યા. મિષ્ટ વચનેાથી બુરા કર્યાં. અને રાજાને કહ્યુ કે આપ સ્નાન કરી તૈયાર થાવ. નાહ્યા વિના કામાચાર કરવા તે ગઢાચાર સમાન કહેવાય. આથી રાજા સ્નાન કરવા બેઠો. ખુશીની વાતા કરતા હતા. તેવામાં તેની સાસુએ આવી બારણાં ખખડાવ્યા. અને મેટથી એલવા લાગી : હે વહુ ? દ્વાર દ્વાર ઉઘાડ. હજીસુધી કેમ સૂઈ રહી છે, ઉ, ઉભી થા
આ સાંભળી રાજા પણ ગભરાય. અને પૃથ્યું કે કોણ છે? ત્યારે તેણી એકલી. આ તે મારા સાસુ છે. જુદા ઘરમાં રહે છે. સવારમાં કામકાજ માટે દરરાજ આવે છે. રાજા કહે છે કે આ ડોસી મારો ધજાગરો બાંધશે. મારી આબરૂનું લીલામ કરશે. સ્ત્રીના પેટમાં વાત રહે નહિ અને ગામ આખામાં મારી ફજેતી થશે. રાજા ઝંખવાણા પડી ગયા. મૂઢ ગમાર કામીને કામ સિવાય સૂઝ પડતી નથી. શીલવતી કહે છે હે રાજન્ ! ચિંતા ન કરે! હાલ
સાંભળી તે પણુ શીલવતીને કાલાવાલા કર્યા સ ંતાઇ જવા કહ્યું એટલે તે શીલવતીએ પેટી અ ંધ કરી