________________
ધમી-ધમ્મિલકુમાર
ત્યાંથી છૂટીને પેાતાના શીલની રક્ષા કાજે કેટવાલની મદદ લેવા તેને ત્યાં ગઇ. કવશાત્ એવુ' અન્યુ કે તે એકલાજ હતા અને બ્રાહ્મણની માફક તે પણ તેણીમાં માહ પામી લેાગની માગણી કરવા લાગ્યા ત્યારે શીલવતીએ કહ્યું કે રાત્રિના બીજા પહેારે મારે ઘેર આવજે.
૧
ત્યાંથી છૂટીને તે રાજાના મંત્રી પાસે પહેાંચી અને શીલની રક્ષા માટે બધી જ વાત કરી. ત્યાં પણ એવું જ અન્યું કે મંત્રી આ ખાઇને જોઇને તેનામાં મેહ પામી ભાગાની ઇચ્છાવાળા થયા. તેણે પણ મર્યાદા મુકી ભાગની માગણી કરી. શીલવતીએ કહ્યું કે રાત્રિના ત્રીજા પહેારે મારે ઘેર આવજો,
હવે શીલવતી ખૂખ મુઆઇ, બીજો કોઈ રસ્તા ન સુઝવાથી તેણી સીધી રાજા પાસે ગઇ. નસીમ જોગે રાજા પણ એકલેાજ બેઠા હતા. તેણે આ સ્ત્રીને જેને તેના પ્રત્યે આકર્ષાયા મેાહ પામ્યા અને ભોગની ઈચ્છાવાળે થયેા. શીલવતીએ અત્યાર સુધી અનેલી તમામ વાત કરી અને મદદ કરવા વિનંતિ કરી. ત્યારે રાજાએ કહ્યું કે અધાંને હું શિક્ષા કરીશ. ફરીથી કાઇ તારી સામે પશુ નિહ જોઇ શકે, પરંતુ મારી એક વાત સાંભળ, હું તને જોઇને ભાગની ઇચ્છાવાળે થયે હુ માટે તુ પ્રથમ અને ખુશ કર. આથી તેણે કહ્યુ', હું રાજા રાત્રિના ચાયા પહેારે મારે ઘેર પધારો એમ કહી ચાલતી થઇ ઘેર આવી. શીલવતી વિચારે છે કે ખરેખર દેવ મારા શીલવ્રતની પરીક્ષા કરવા માંગે છે. એ સિવાય આવુ અને નહિં. જ્યાં