________________
૨૧૮
ધર્મી-ધમ્મિલકુમાર માર્યા નહિં કારણ – જૈને દયા ધર્મનું પાન કરતા હોય છે, કોઈને મારવામાં માનતા નથી પણ રક્ષણ કરવામાં માને છે.
આગળ જતાં ચોનું ટોળું કહ્યું અને તેમણે રથને ઘેરી લીધો. ધર્મિલ ડાંગ લઈને નીચે ઉતર્યો અને ફટાફટ બે ચારેને વધેરી નાંખ્યા આ જોઈ સૌ ચોર હથિયાર મૂકીને ભાગી ગયા, ધમ્બિલે બધાં જ હથિયાર ભેગાં કરી રથમાં ભર્યા. એવામાં ભલેને સેનાપતિ લડવા આવી પહોંચે. મિલે તેમનાજ હથિયારોથી શત્રુના ઘણાં માણસાને મારી નાંખ્યા. સેનાપતિને પણ મોતને ઘાટ ઉતા તે જોઈ અન્ય ભલે ભાગી છૂટયા વિજયી ધમિલ રથ લઈ આગળ ચાલવા લાગ્યું. તે વખતે વિમલ પુત્રી કમલાને કહે છે આ માણસ ખરેખર કુશળ લડે મહા બુદ્ધિશાળી મર્દ છે. તેમ તેના ગુણોની પ્રશંસા કરવા માંડી. આ માણસ આગળ જતાં જરૂર મોટું માન મેળવશે હવે તારે તેના પ્રત્યે દ્વેષ રાખવે નકામે છે તે જે ધમ્મિલને જે છે. તે ખરેખર સુંદર હશે. પરંતુ આ ધમિલ તે બુદ્ધિશાળી, બહાદુર અને સમજુ છે. રૂપરંગને મેહ છોડીને ગુણની કિંમત કરતાં શીખ ! મારું કહેવું છે કે તું આ ધમિલને સ્વીકારી લે.
આ સાંભળી કમલા બોલી હે માતા ! મને લાગે છે કે ઉંમરની સાથે સાથે તારી બુદ્ધિ ફરી ગઈ લાગે છે. જે મને ગમતું નથી તેનું નામ મને શા માટે યાદ કરાવે છે. મને આ દીઠે ગમતું નથી.
આ ધમિલનું નામ મને પ્રેમ ઉપજાવતું નથી તે