________________
ધમ્મિલ ભેગવિલાસમાં પતાવી ઠાકરની રજા લઈ સર્વે ચાલી નીકળ્યાં. તેમને રથ ચંપા નગરી તરફ દોડવા લાગે. આગળ જતાં ભયંકર વન આવ્યું. રસ્તામાં મોટા ભયંકર સર્પો હતા. ધમિલે પોતાની વિઘાથી તેમને દુર ફેંકી દીધા આગળ જતા માણસ ખાઉ વિકરાળ સિંહ મધ્યે. અહીં પણ ધમ્મિલે મંત્રબળથી સિંહને શાંત કરી દીધે આગળ જતાં મદઝરતે મહાકાલ મોટા દંતુષળ વાળે હાથી મ. હાથીને જોઈને કમલા અને વિમલા ધ્રુજવા લાગ્યાં. ધમ્મિલે તેમને હિંમત આપી અને નહિં ગભરાવા કહ્યું હું હમણાં જ એને સીધે કરીશ અને ભગાડી મૂકીશ.
તરતજ ધમ્મિલ રથમાંથી નીચે ઉતર્યો અને હાથીની સામે ગયે. માથે બાંધેલ ફેંટો તેની સામે ફેંક. હાથી સુંઢથી ફેટ લપેટવા ગયે તે લાગ જાઈને ધમિલ તેના બંને દાંતે ઉપર પગ મૂકીને તેના મસ્તક ઉપર ચડી બેઠે. અને ત્રિશુળથી મારવા લાગ્યો. હાથી ગભરાઈને દોડા દોડ કરતે બૂમ પાડતે અને કુદતે હતે. સુંઢથી ધર્મિલને પકડવા ઘણી કોશિષ કરતો પરંતુ તે ફાવી શકે નહિં. હાથી ખૂબ થાકી ગયા અને નરમ બની ગયું ત્યારે ધમ્મિલ ઊતરીને રથમાં બેસી આગળ ચાલવા લાગ્યા. આગળ જતા એક મહાભયંકર લાલઘુમ આંખોવાળે જંગલી પાડો મલ્યા. રથના ઘોડાઓ પણ તેને જોઇને ગભરાવા લાગ્યા એટલે ધમિલે સિંહનાદ કર્યો. આટલામાં કયાંક સિંહ આવી ચડ છે એમ સમજી પાડે તુરતજ ભાગી ગયો. આમ રસ્તામાં સર્પ સિંહ-હાથી પાડો મલ્યા પણ કોઈને તેણે