________________
૨૨૪
ધર્મી-ધમ્મિલકુમાર વૃત્તિ જીવનને તે ખારુ ઝેર જેવું બનાવી જ દેશે. પરંતુ તને ય વિષાદ ભર્યું બનાવી દેશે ! સાધનના જીવનમાં જે આત્માઓ “સ્વ” ને બદલે પર ને કેન્દ્ર બનાવીને બેઠા એ આત્માએ સાધનાના જીવનની સફળતાથી લાખ યેાજન દૂર ફેંકાઈ ગયા ? પરની વિષે મને વૃત્તિ કેન્દ્રિત રાખવામાં સદ્ગતિય નહિ તે પરમ ગતિ તે કયાંથી જ થાય ? હા, “પર” ને તમારે અપનાવવા જ હોય તે જુદી રીતે અપનાવે.
દે તમારા જુએ, ગુણો પરના જુઓ કઠેરતા, જાત પર કેળવો... કરુણા બીજા પર રાખે...જાતમાં સાંકડા બને. “પર” પ્રત્યે ઉદાર બને, તમે કરેલા ઉપકારને ભૂલી જાઓ બીજાના ઉપકારને યાદ રાખો બસ પછી કાંઈ દુર્લભ નથી. યાદ રાખજે, લાડી, વાડી, ગાડી વિ. ભૌતિક સાધને બધું ત્યાં સુધી જ શક્ય છે. જ્યાં સુધી શરીર ઈન્દ્રિય અંગોપાંગ વગેરે સ્વસ્થ છે ! એમાં જરાક પણ ગરબડ થઈ એટલે મામલે હાથમાંથી ગયે સમજ ? શાસ્ત્રકારો શરીરને રેગેનું ઘર કહે છે. તો આ સંસારને દુઃખનું ઘર કહે છે ! શરીર કેમ નિરોગી રહે છે એ આશ્ચર્ય છે? સંસાર શી રીતે મજેથી ચાલે છે એ આશ્ચર્ય છે ગમે ત્યારે..ગમે તેવી જગ્યાએ આ સંસાર પિતાને અસલ સ્વભાવ બતાવશે. શરીર પિતાનું પિત પ્રકાશશે.. એવી સ્થિતિમાં પછી ધર્મ કરે એ ભારે કઠિન બની જશે... આ વાતને સદાય નજર સામે રાખજે.
પાપ કાર્યોના રસ તૂટી જશે ..ધર્મ કાર્યોના રસ