________________
૨૨૨
ધમી ધમ્પિલકુમાર અવસ્થા બદલાવા છતાં કાયમ રહે છે. જેમકે ખુરશીમાં લાકડું અને દાગીનામાં સોનું ટકી રહે છે. આકાર બદલાવાથી મૂળ વસ્તુ નાશ પામતી નથી. તેમ આત્માની અવસ્થામાં ગમે તેટલે વિકાર હોવા છતાં જ્ઞાનાદિ નાશ પામતાં નથી. જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે. છતાં આત્મા સ્વભાવે નિરાળે રહે છે. અંતમાં ધર્મ એટલે વરતુનું વાસ્તવિક સ્વરૂપ ચેતન આત્મારામ વર્તમાનમાં વિકારી અવસ્થામાં રોકાયા છે. તે અવસ્થાની શુદ્ધિ કરવાથી આત્મા સ્વધર્મરૂપે સ્વરૂપે પ્રકાશમાન થાય છે. જેથી આત્મા ગત ગુણે પ્રગટાવી શકે. જે આત્મગુણ પ્રગટાવે તે આત્માનું વાસ્તવિક પરાવર્તન થયું કહેવાય. માટે આત્મા માને પરમાત્મા સમાન બનાવવા પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! હું નરકના ડરથી તારી પૂજા કરતે હોઉ, તો તું મને એ નરકની આગમાં સળગાવી દે, અને વર્ગના લેભથી જે તારી સેવા કરતે હઉ, તે એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે, પણ હું જે તારી પ્રાપ્તિ માટેની તારી ભક્તિ કરતે હેઉ તે મને તારા અપાર સુંદર સ્વ. રૂપથી વંચીત ન રાખીશ.
કેઈના જીવનમાં હળી સળગાવીને આપણા હૃદયમાં દિવાળી પ્રગટાવવા માંગતા હોઈશું તે આપણે સમજી લેવું જોઈશે કે આપણા હૃદયમાં પણ દિવાળી રહી શકવાની નથી. એ પણ એક દિવસ હેળી બનીને ફેલાઈ જવાની છે. કારણકે કુદરતનું તંત્ર બધું વ્યવસ્થિત કામ કરી રહ્યું છે જે આઘાત તે પ્રત્યાઘાતને સિદ્ધાંત