________________
ઘમિલ–ભેગવિલાસમાં
૨૧૯ પછી સ્પર્શની તે વાત કરવાની કયાં રહી? જેની પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થતું નથી એવા પુરૂષ સાથે ગૃહસ્થાવાસ નિંદવા ગ્ય છે. સમાજમાં પરણેલી ઘણી નાદાન સ્ત્રીઓ પરપુરૂષને હેરાન હેરાન કરી મૂકે છે તેવી રીતે હિંમતવાન સ્ત્રી એકલી હોવા છતાં કોઈ પપુરૂષ તેની સામે જેવાની હિંમત કરી શક્તો નથી. આ માટે મહાસતી શીલવતીની હિંમતને વિચાર કરે તે માટે આ દષ્ટાંત સાંભળ.
દરરોજ વિચાર કરે. વિકૃતિમાંથી પ્રકૃતિમાં આવવા માટે ભગવાન મહાવીર જેવા કઠો ક્યારે સહન કરીશ. બંધક મહાત્મા, ગજસુકુમાલમુનિ જેવી આત્મ સાધના કયારે કરીશ.
0 ધમ,-ત્રિકાળ વહેતું જીવન ઝરણું છે. 0 ધમ, મારા રોમેરોમમાં વ્યાપી રહે. ૦ ધમ, માનવ-જીવનનું પ્રગટ-અપ્રગટ રહસ્ય છે. ૦ ધમ વડે દાનવ–વાનર–પણ ભાનવ બને છે.
ધર્મ, ક્રિયા જ નથી અંતરયાત્રાનું શુભતત્વ છે. - ધર્મ, વીતરાગ તીર્થંકરદિએ પ્રગટ કરેલે મૂળ માર્ગ છે.