________________
૨૧૬
ધમી-ધમ્મિલકુમાર તેથી તેણે કહ્યું કે તું તારી કન્યાને લઈને આ ભુતધરમાં આવજે હું તમને ત્યાં મળીશ એમ કહીને તે ચાલ્યા ગયે છે. તેના કહેવા પ્રમાણે રાજપુત્રીને લઈને હું ભુતમ દિરમાં આવી અને ધમિલને બુમ પાડી તેમાંથી તે તું ભાગ્યશાળી મળે ! હવે શું કરું? હવે આ કન્યા તારામાં શી રીતે પ્રેમવાળી થાય તે જ વિચારું છું.
હે પુત્ર! તું પણ તારી સત્ય હકીક્ત મને કહી સંભળાવ જેથી પરસ્પર સંબંધ વધે. ત્યારે ધમ્મિલ બે હે માતાજી! કુશાગપુરના રહેવાસી સુરેન્દ્રદત્ત શેઠને પુત્ર નામે ધમ્મિલ છું વેશ્યાના વ્યસનથી મારું ઘર ધન અને પરિ. વાર નાશ પામ્યા છે. કંટાળીને ધન નહિં મલવાથી વેશ્યાએ મને ફેંકી દીધે. આપઘાત કરવાની ઇચ્છાથી વનમાં જવા છતાં આપઘાત ન પામી શક્યા. તેવામાં ત્યાં એક મુનિરાજ મલ્યાં. તેમણે મને શાંત પાડે. ત્યાંથી ભમતે ભમતે અહીં આવી બેઠો હતો. અહીં દેવેની વાણી સાંભળી એવામાં જ તમે આવીને બેલ ત્યારે વિમલા બોલી હે વત્સ ! અમારા નસીબે તું મલી આવ્યું છે તે બરાબર છે ખોટો પશ્ચાતાપ કરવાથી શું વળવાનું છે? પરંતુ તેને વિનંતિ કરું છું કે હવેથી તું એવી રીતે રહેજે અને બેલજે કે જેથી મારી પુત્રી તારા પ્રત્યે રાગવાળી થાય, ધમિલ કહે હે માતાજી ! જે આપ મારા ઉપર પ્રસન્ન રહેશે તે મારા મનોરથે અવશ્ય સિદ્ધ થઈ જશે.
આમ તે બંને વાત કરી રહ્યા હતા તેવામાં પ્રભાત થયું. કમલા પણ ઊંઘમાંથી ઊડી ગઈ. પ્રાતઃકાળનું કાર્ય