________________
૨૧૪
ધર્માધમ્મિલકુમાર એક દિવસ કમલા ઝરુખામાં બેઠી બેઠી નગરી ચહલ પહલ જોઈ રહી હતી. ત્યાં કોઈ અત્યંત સ્વરૂપવાન કોઈ યુવાન રાજમાર્ગ ઉપર પસાર થઈ રહ્યું હવે તેને જઈને પુરૂષ પ્રત્યે તેને ભાવ શાંત બની ગ.
તેણીના મનને ગમી ગયે. ત્યારે મને કહ્યું છે માતાજી આ યુવાનને જોઈને મારા હૈયામાં કંઈનું કંઈ થઈ જાય છે. અત્યંત આનંદ થાય છે. તે કોણ છે? માતાજી? તમે ગમે તેમ કરે પણ તે યુવાન મને સ્વીકારે તેના વગર હવે હું જીવી શકું તેમ નથી મારું હૈયું તેના પ્રત્યે અદ્ભુત રાગવાળું થયું છે.
મેં વિચાર્યું કે અત્યારે તેનું શું કર્યું છે તે આ કાર્ય જલદીથી પતાવી દેવું જોઈએ. કોણ જાણે કયારે એનું મન ફરી જાય! એનું ચંચળચિત્ત છે. ભરેજો ન રાખવો જોઈએ.
આથી તરત જ હું તે યુવાન પાસે ગઈ અને પૂછયું કે તું કોણ છે? અને કેને પુત્ર છે ! ત્યારે તેણે કહ્યું કે હું સમુદ્રદત્ત શેઠને પુત્ર છું. મારું નામ મિલ કુમાર છે. ત્યાર પછી ફરીવાર મેં તેને કહ્યું છે. યુવાન ! તું ખરેખર નસીબદાર છે. આપણા રાજાની કુંવરી તને જોઈને તારા પ્રેમમાં પડી ગઈ છે. જે પહેલાં પુરૂની નફરત કરતી તે આજે તને જોઈને મહેશ બની ગઈ છે. માટે હે મહાભાગ્યવાન ! તું આ રાજકન્યાને પરણી સુખી થા.
યુવાન કહે છે માતા ! આવી ગેળથી યે ગળી વાત કોને ન ગમે. પરંતુ હું વણિક પુત્ર છું તો રાજકન્યાને શી રીતે પરણી શકું ! તમે જરા વિચારો કયાં રાજહંસી અને