________________
૨૧૨
ધર્મીધમ્પિલકુમાર મને ચિંતા છે કે શું આ રૂડો રૂપાળે વછેરો મરી જશે!
મિલ કહે ઠાકર ! ચિંતા ન કરો. આના શરીરમાં કંઈક શલ્ય છે તેણે તરત જ ભીની માટી વડે તેને શરીર ઉપર લેપ કર્યો અને વછેરાને છાયામાં ઊભે રાખે. પછી બારીકાઈથી નિરીક્ષણ કર્યું. જે ભાગની માટી વહેલી સુકાઈ ગઈ તે ભાગમાં જ શક્ય છે એમ સમજી તે ભાગમાં
ડું વાઢકાપ કરી શલ્ય શોધીને કાઢી નાંખ્યું અને ત્રણ રોહિણી નામની (સંહણ) ઔષધિ લગાડી તેને ઘા તરત જ રૂઝવી દીધું. વછેરે નિરોગી થયે. તેથી ઠાકોર બહુ ખુશ થઈ ગયાં. અને પૂછવા લાગ્યા કે હે પરદેશી ! તારી કલાથી હું ખુશ થઈ ગયો છું. તું કોણ છે અને કયાંથી આવે છે. તેમજ તારી સાથે કોણ કેણ છે?
ધમિલ કહે છે મિત્ર? મારું નામ ધમ્મિલ છે. હું કુશાગ્ર પુરથી આવું છું. ગામ બહાર મારો રથ ઊભો રાખે છે. તેમાં મારે પરિવાર છે. તેથી ઠાર ત્યાં જઈ બંને સ્ત્રીઓને રથ સહિત ગામમાં લઈ આવ્યા. તથા તેમને ખાવા-પીવાની–રહેવાની સ્નાન તથા વસ્ત્રોની વ્યવસ્થા કરી આપી. ગુણવાન ગમે ત્યાં જાય પણ અધિક માન મેળવનારે બને છે. સૌએ ખાઈ પીને આરામ કર્યો. ધમ્મિલે ઠાકર સાથે રહી દિવસ પસાર કર્યો.
થાક અને દુઃખથી કંટાળેલી રાજપુત્રી સેથી પહેલી રાત્રિની શરૂઆત થતાં જ નિદ્રાવશ થઈ ગઈ. ત્યારબાદ પેલી તાપસબાઈ ધમિલ પાસે આવી ત્યારે ધમ્મિલે પૂછયું કે તમે બંને કોણ છે ! શા માટે નીકળ્યા છે. મને કેમ