________________
૨૧૧
ધમ્મિલભેગવિલાસમાં મેં કયા યે નથી. ભૂત ઘરમાંથી આવેલ કઈ ભૂત જ લાગે છે. મેં પૂવે જે ધમિલ જે હતો તે ધમિલ આ નથી. આ તે કોઈજ બીજે જ લાગે છે. રાત્રીના અંધકારમાં મેં તેને બરાબર જોયેલ નહિ. નહિંતર હું તેને રથ ઉપર ચડવા જ ન દેત. હે માતા ! મારે પ્રિયતમ મિલ મળી શક્યું નથી. એટલે હવે આગળ જવાની શી જરૂર છે ! હું તે. હવે અહીંથી જ પાછી વળવા માંગુ છું. ઘાવમાતા કહે બેટા ? પાછી જઈશ તે તારી બે આબરૂ થશે માટે અત્યારે અમારી સાથે ચંપાપુરીમાં આવે. પછી તારી ઈચ્છા મુજબ કરીશું તે બન્નેની વાત ધામિલ સાંભળતે હતે. છતાં ન રહી અને ઘડઓ જોડ્યા. પછી જેધર્મિલ રથ ઉપર પગ મૂકીને ચડવા જાય છે કે તરત જ કન્યાઓ સારથી બની રથ દેવા. ધમ્મિલ રથ પકડી રાખે હતો તેથી આ નિર્દય કન્યા ચાબુક ફટકારવા લાગી. તેમ છતાં ધમિલે રથ છે નહિ,
આગળ જતાં થાક લાગતાં અને ભૂખ લાગતાં એક નગરની નજીક રથ ઉમે રાખ્યા. ત્યારે મિલે કહ્યું તમે જરાય મુંકશે નહિ. હું ગામમાં જઈને ભજન સામગ્રી લઈ આવું છું. ત્યાં સુધી આરામ કરે. અને ધમ્મિલ તે નગરમાં ગયે. ત્યાં ઘણા માણસ સાથે ઊભેલા ડરને જોયાં. તેમના મુખ ઉપર ચિંતા દેખાતી હતી. ધમિલે ત્યાં આવી ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે ડાકરે કહ્યું કે મારે ઉત્તમ લક્ષણવાળે વછેરે ગમે તે રોગને કારણે સુકાતા જાય છે અને ઉપાયે કરવા છતાં કંઈ વળતું નથી.