________________
-
-
-
-
-
આમકારક ગુણવર્મા
૧૩૩ વરને પસંદ કરીશ તે સ્વયંવરને ખર્ચ પણ મારા પિતાને વ્યર્થ જશે. માટે છુપાવેશે મારે આ તમામ રાજપુત્રોની પરીક્ષા કરવી જરૂરી છે
- પછી તે રાજકુમારી કનકવતી કુમારિકા વેશ બદલીને પોતાની કેટલીક સખીઓ સાથે સર્વ રાજવીઓના ઉતારામાં ફરવા લાગી. કેઈ રાજકુમાર લફંગા જે, તે કઈ બાયલા જેવ, કોઈ કોળી વિકારી કોઈ અબુધ તે કઈ ગર્વથી બોલતા જોયા. કુમારી નિરાશ થઈ ગઈ ત્યારબાદ તેઓ સવે ગુણવર્માના આવાસે આવી પહોંચ્યા.
ગુણવર્માનું રૂપ તેની બન્નતા તેની વિદ્વત્તા અને મિત્રો સાથે આનંદ વિનોદ કરતે જે. નોકરે પ્રત્યે પણ પ્રેમભાવ દર્શાવતા હતા. તેણે આ કુમારી તથા તેની સખીઓને જોઈ ખૂબ પ્રેમભાવથી આદર સત્કાર કર્યો. રાજકુમારીને આ વરે ગમી ગયે. ઘણા રાજકુમારોને જોઈ જોઈને કંટાળેલી કનકવતીને અહીં મન માન્યું. અને પોતાના હૃદયમાં તેને સ્વામી તરીકે સ્થાપીને રાજી થતી ઘેર આવી મનમાન્ય. મનને મેલે. મલી ગયે. તેના હયામાં અને આનંદ છવાઈ રહ્યો.
રાજકુમારીએ એક વિશ્વાસુ દાસી મારફતે એક હાર ગુણવર્માને મોકલી કહેવડાવ્યું કે હે કુમાર ! હું મનથી આપને વરી ચુકી છું અને આવતી કાલે સ્વયંવરમાં આપનેજ વરમાળા પહેરાવીશ તે આ માળા સ્વીકારો.
પરંતુ મારી એક નમ્ર વિનંતિ છે. તે આપ જરૂરથી સ્વીકારશે. લગ્ન બાદ કેટલાક દિવસ સુધી હું બ્રહ્મચર્યનું