________________
અગલદત્ત-ધમિલ
૧૮૭ સુતા સુતા ચારે બાજુ નજર ફેરવવા લાગે ચારે બાજુ દિવડાઓનું અજવાળું છવાયેલું હતું મનમાં જાતજાતનાં વિચાર કરતો હતે. તેવામાં તે સ્ત્રી બોલી હે પ્રિયતમ ! આપ જરા આરામ કરો, હું શરીરે શાંતિ મળે તેવું વિલેપન લઈ આવું એમ કહી ઝડપથી નીકળી ઉપર ગઈ. તે સમયે મહાબુદ્વિવાન અમલદત્ત વિચારે છે. કે દુશ્મનના ઘરમાં શાંતિથી સુવું એ ખરેખર જોખમરૂપ છે. મૂર્ખ હોય તેજ રાફડામાં નિરાંતે ઊંધે? આ ચેર તે ભયંકર નિર્દય હતો તો તેની બહેન કદાચ તેના જેવી હોય તો? એમ વિચારી તે એક દમ ઊભું થઈ ગયા અને પ્રવાની પાછળ ખુલ્લી તલવાર હાથમાં રાખી ઊભો રહ્યો.
એવામાં પેલી ચેરની બહેને યંત્રશિલાની ખીલી કાઢી લીધી તેથી તે ભયંકર શિલા પલંગ ઉપર પડી. પેલી સ્ત્રી રાજી રાજી થઈને બેલવા લાગી કે મારા ભાઈને મારનારને મેં મારી નાખે છે. નાચવા ફરવા લાગી તેને બદલા લીધા છે. મને અબળા સમજી તે જે ભૂલ કરી તેને બદલે મળી ગયે! એવામાં તે અગલદત્તે એક હાથમાં તલવાર રાખી બીજે હાથે ચેટલે પકડીને ગુસ્સે થતા
ત્યે અરે દુર, કપટી હું મૂર્ખ નથી. જે તું આટલી સહેલાઈથી મને મારી શકે ! હવે તારા હાલપણ તારા ભાઈ જેવાજ થશે. તે સ્ત્રી એકદમ ગભરાઈ ગઈ અને બેલી છે દેવ ! હું મૂર્ખ મારી ભયંકર ભૂલ થઈ ગઈ. હવે મને માફ કરે. આપજ મને શરણરૂપ છે. મારી જીવનદેરી આપના હાથમાં છે. આથી અગલદત્ત વચાર્યું કે સ્ત્રી હત્યા