________________
ધમધમ્પિલકુમાર પ્રાણેશ્વરી તું કેમ બેલતી નથી ? મને મૂકીને કયાં ચાલી ગઈ? હું તને મારા જીવથી પણ વધુ ચાહતે હતે. અને તું પણ મારે ખૂબખૂબ ચાહતી હતી. રસ્તામાં હાથી સર્ષ-સિંહ-ચાર વગેરે સર્વેને મારી તારું રક્ષણ કર્યું છે.
અત્યંત મોટેથી રડતે બેલ હતું. વનદેવીએ હે લત્તાઓ ! હે નિશાચરે? મને મદદ કરે. મારી પ્રાણ વલ્લભાને બચાવે. તેવે સમયે બે વિદ્યારે આકાશમાગે જઈ રહ્યા હતાં તેમણે તેને વિલાપ સાંભળે. તેથી એક વિદ્યાધર તેની પાસે નીચે ઊતર્યો. અને પૂછ્યું કે ભાઈ! તું કેમ રડે છે? શું થયું છે? અગલદત્તે બધી વાત કહી સંભળાવી. દયાળુ વિદ્યારે કહ્યું. ભાઈ ચિંતા ન કર. અને પિતાના હાથને સ્પર્શ કરી સ્પામદત્તાને ઝેરથી મુક્ત કરી. અગલદત્ત રાજી રાજી થઈ ગયે અને વિદ્યાધરના પગમાં પડી પ્રણામ કર્યા. અને સ્તુતિ કરી. હે દયાળુ ! હે ખેચરેશ્વર ! હે દુઃખીઓના બેલી! હે કરુણાના સાગર તમે જય પામે !
આ જગતમાં ઉપકાર કરનાર તે ઘણું ઘણું છે. પરંતુ સ્વાર્થ વિના તમારા જેવા મલે છે ! તમારા વખાણ કરું એટલાં ચેડા છે. મારી પ્રાણપ્રિયાને તે જીવાડી છે. તેના બદલામાં હું મારે પ્રાણ આપું તે પણ ઓછા પડે. જીવનભર હું તે તમારે ઋણી છું.
વિદ્યાધર કહે ભાઈ! મેં કશું જ કર્યું નથી મારી આવી સ્તુતિઓથી મને ગર્વ ન થાય મારે સ્તુતિ ન કર, હજુ તે મારે આકાશ માગે ઘણે દૂર દૂર જવાનું છે. એમ કહી તે પિતાના માર્ગે ચાલો થયે.