________________
૧૯૪
ધી કમ્મિલકુમાર
(જમાદારની પદવી)
(
છેકરાને આવેલા જાણી તેની ભલી ભેળી માતા તેને લેવા માટે સામે આવી. આંખેામાં હર્ષાશ્રુ વાળી માતાને પગમાં જઈ નમ્યું. તેની સાથે સ્પામદત્તા રથમાંથી ઊતરી પગમાં પડી. પુત્ર પત્નિને લઈ ને આવ્યે જાણી અનહદ આનદ થાય છે. માતાએ આશીર્વાદ આપ્યાં. વિદેશ સ`ખ ધી અધી વાત માતાને કરી સગાંસ્નેહીએ સૌ મળવા આવ્યાં. તેમને પણ વિદેશની હકીકત સભળાવી. આવી વાતે સાંભળી સૌ ખુશખુશ થઈ ગયાં.
ખીજે દિવસે અમુલ્ય આભુષણા પહેરી પેાતાના પરિવાર સાથે અને રાજાને ભેટણાં સહીત નમન કર્યાં. રાજાએ તેને નહિ' એળખવાથી સભાસદોને પૂછ્યું કે આ યુવાન કોણ છે? ત્યારે કહ્યું કે હે સ્વામી ! આપના સારથી (અમેઘરથ)ના અગલદત્ત નામના પુત્ર છે. પરદેશ જઈ અનેક કળાઓ શીખીને આવ્યે છે. આ સાંભળી રાજા બહુ ખુશ થયા. ધન્યવાદ આપ્યા અને જમાદારની પદવી પણ આપી.
આમ રાજાની કૃપા મલી. મન પસંă આદરવાળી સ્ત્રી મલી અને દાલત મળી તેથી દેવલેાક જેવું સુખ ભોગવતાં આનદ વિનાદ અને ભોગ સુખમાં દહાડા પસાર કરવા લાગ્યા તેની માતા યશે!મતી પણ ખૂબ રાજી થઈ ગઈ. પેાતાના પુત્ર તેના બાપ કરતાં સવાયી નીવડયું છે.
એક વખત વસ ંતઋતુ આવી નગરજને અને રાજા પણ ક્રીડા કરવા વનમાં ગયા. અને સૌ આનંદમાં મશગુલ બની મજા કરતાં હતાં.