________________
અગલદત્ત-ધમ્મિલ
૨૦૫
આ બે અદ્રશ્ય પણ અતિ ભયંકર દુશ્મના છે તેને મારી શકીએ તાજ સમથ ગણાય,
આ સંસારમાં કોઈ કાઇનુ કોઈ નથી. મા—માપ, ભાઈ-મહેન, સ્ત્રી કે પુત્ર પરિવાર સૌએ સ્વાર્થીનાં સગાં છે. વિષયે વિષ સમાન છે. ઇન્દ્રિએની લાલુપતાભયંકર છે. આ બધું જાણવા છતાં માણસે બેદરકાર રહી જીવન બરબાદ કરે છે.
જ્યારે કરેલા ક્રમે ભાગવવાના આવે છે ત્યારે અત્યંત પ્રેમાળ પત્નિ અઢળક ભેગી કરેલી મિલક્ત કે લક્ષ્મી-બુદ્ધિ શાળી અને બહાદુર પુત્રો કે જિગરજાન મિત્રો પણ છેડાવી શક્યાં નથી. જે જેવું કરે છે તેવુ' જ પામે છે. કુટુ ખ ખાતર કરેલા કર્મા–કુટુંબને નહિ પણ પેાતાને જ વવા પડે છે ત્યારે બાર ખોર જેવડાં આસુ પડે છે લુછનાર પણ કોઈ હેાતુ નથી. આવી રીતે અમેાને જ્ઞાન થતાં અમે ત્યાંથી ચાલી નીકળ્યાં.
લેગ
જેને
અમે આજદીન સુધીમાં કરેલાં અનેક કર્માં ધાવા કાઈક તી ભૂમિની શેાધ કરવા નીકળ્યાં. ત્યાંજ અમેને એક મહાજ્ઞાની ગુરૂ મલી ગયાં. તેમનું નામ હતુ દ્રઢવતી મુનિ. અમે તેમને વંદન કરી તેમના ઉપદેશ સાંભળી સંસાર ત્યાગી વૈરાગ્ય ઉપજતાં સાધુ ધમ અપનાવ્યે એટલે કે દિક્ષા ગ્રહણ કરી. અને ગુરૂજીએ અમારા નામ અનુક્રમે દ્રઢ ધર્માં, ધ'રૂચિ, ધર્મીદાસ, સુવ્રત, દ્રઢ વ્રત અને ધર્મોપ્રિય આપ્યાં ત્યારથી અમે સૌ સાથે એક બીજાને મદદ