________________
અગલદત્ત-ધમ્મિલ અહીં આ માણસ નથી લાકડાને કકડે છે તેથી ગુસ્સે થઈ ગયો. હાથમાં તલવાર વીંઝતે આમતેમ ફરવા લાગે અને બે.અરે કમજાત ! ભલે અહીં તુ બચી ગયે પણ જઈ જઈને કેટલે જઈશ? હમણાં જ તારા હાલ આ મજૂરો જેવા કરું છું.
એવામાં અગલદત્ત નજરે પડે એટલે એકદમ ગુસ્સે થઈને બે. અરે નીચ ! તું કયાં છુપાઈ ગયે હતો? મારી નજરેથી કયાં જવાનું હતું ? હમણાં બતાવું છું. એટલે અલગદત્તને લાગ્યું કે હવે આની સાથે લડી લેવું જ પડશે. એકદમ પિતાની તલવાર કાઢી યોગી ઉપર તુટી પડ અને ચેરનું ગળું ઉડાવી દીધું. મરતાં મરતાં ચેર બોલે હે બુદ્ધિમાન માનવી ! હું ભુજંગમ નામે ચેર છુ અત્યારસુધી કે મને મારી શકયું નથી. માત્ર તું જ મર્દ નીકળે. તારા વખાણ કરું છું. મેં તને ધન અપાવવાનું વચન આપેલું છે. મારી વિનંતિ સાંભળ અને આ મારી તલવાર ગ્રહણ કર, સાવધાન થઈને સાંભળ
જે અહીંથી શેડે દૂર સમશાન છે. તેની પશ્ચિમ દિશામાં જજે. ત્યાં એક ઘર આવશે. બારણે ટકોરા મારેજે ત્યારે મારી બહેન બારણું ઉઘાડશે. તેને મારી તલવાર આપજે (દેખાડજે) જેથી તે સમજી જશે. અને પ્રેમપૂર્વક તને અંદર લઈ જશે. તે તને મારું ભેગું કરેલું ધન બતાવશે. પછી તું તેણીની સાથે લગ્ન કરજે અને ગમે તે ત્યાં રહેજે અથવા તેને લઈને તારે ઘેર જજે. આટલું કહી તે મૃત્યુ પામ્યા.
અગલદત્ત એની તલવાર લઈને તેના બતાવ્યા માર્ગે ગયે. તેના ઘર પાસે આવી હાક મારી તે સાંભળી ચંદ્ર