________________
અગલદત્ત-ધગ્નિલ
૧૮૩
ચી કહ—હે પુત્ર! તુ બહુ દુ:ખી દેખાય છે. તેમજ અત્યંત ગરીબ હાય તેવુ લાગે છે. તુ કાણુ છે અને કયાંના રહેવાસી છે ? માર્ગ ઉપર વિશ્વાસ રાખી જે હોય તે કહે. મારાથી બનતી તમામ મદ કરીશ.
અગલદત્ત પેટમાં કપટ છુપાવી યામણા અવાજે આલ્યા હું ચે!ગી! આપ મેલ્યા ત્યારે જ મને સમજ પડી કે આપ અત્યંત દયાળુ દેખાવ છે હુ' ઉયિની નગરના રહેવાસી છું. બાળપણમાં જ મારા માતા પિતા મરણ પામ્યા છે. તેમના કુલીન પુત્ર છું પરંતુ ગરીબ તેમ આધાર વિનાના અને ભાગ્યહીન છું. આપના દર્શનથી મને લાગે છે કે હવે મારો ઉદય નજદીક આવી રહ્યો છે.
ચેાગી કહે હું બાળક ! તારી માન્યતા તદ્દન ખરી છે. હું જો તારા ઉપર પ્રસન્ન થઈશ તેા તુ અઢળક ધન મેળવી શકીશ અને તારી ગરીમાઇ દૂર થઇ જશે. અને સુખ સાહ્યબી પ્રાપ્ત થશે. તારી સામનેાકામના પૂર્ણ થશે, એ સમયેજ સૂર્યાસ્ત થયે. અને અંધારૂ થવા લાગ્યું.
હવે પેલા યાગીએ કથામાંથી હથિયારો કાઢી ને કહ્યુ કે બેટા ! ચાલ મારી સાથે, અગલદત્ત મનમાં સમજી ગયે કે હું જેને શેકું છું. તે આ જ ચાર છે. પરંતુ મૌન ધારણ કરી તેની પાછળ પાછળ નગરમાં પ્રવેશ ક્યાં, નગરમાં જઈ કોઈ શ્રીમતના ઘરમાં હથિયારાની મદદથી ચારસ બાકોરું પાડયુ અને કહ્યું તું અહીં બેસ. હું અંદર જઇને પાછે! આવુ . થોડીજ વારમાં તે સેાનારૂપાની અને જવા હરથી ભરેલી કેટલીક પેટીઓ બહાર નીકાળી,