________________
૧૮૮
ધમ-ધમ્મલકુમાર ન કરવી પડે એમ સમજી તેને લઈને નગરમાં આવ્યો અને પ્રભાતે રાજદરબારમાં હાજર થયે. પછી બનેલી તમામ વાત વિસ્તાર પૂર્વક રાજાને કહી સંભળાવી રાજા તેના ઉપર અત્યંત ખુશ થઈ ગયે. સમગ્ર સભાજને ખુશ થઈ ગયાં અને તેની પ્રસંશા કરવા લાગ્યા.
પછી તે ચોરની બહેનને પોતાની બહેન સમાન ગણી રાજા અને અગલદત્ત ચોરના ઘેર ગયાં, તેના મકાનના જોય, રામાં અસંખ્ય ચીજો અલંકારો અને આભુષો જોયા. દરેક ચીજો જેમની તેમજ પડેલી હતી સીલ પણ તોડેલા નહતાં. તે જોઈ નગરના લેકેને-જેમની ચીજો ચોરાઈ હતી તેવા લેકેને બોલાવી બધી ચીજો બતાવી અને કહ્યું કે જેની જે ચીજ હોય તે ઓળખીને લઈલે લોકોએ પોતપોતાની ચીજો લઈ લીધી અને રાજી થયાં.
નગરના લોકોએ રાજાના ખૂબ ખૂબ વખાણ કર્યા ત્યારે રાજાએ અગલદત્તના વખાણ કર્યા. રાજાની મહેરબાની પામેલ તેણે કેટલાક દિવસ આનંદ વિદમાં ગાળ્યાં.
એક દિવસ શ્યામદત્તાની બહેનપણી સંગમકા સ ધ્યા સમયે અગલદત્ત એકલે બેઠો હતો તેની પાસે આવી તેણે પ્રેમપૂર્વક બેલાવી ગ્ય સન્માન આપ્યું. સંગમિકાએ શ્યામદત્તાના પ્રણામ પાઠવ્યા. અને કહ્યું કે શ્યામદત્તા તમારા વિયેગે ઝરી રહી છે. આંખમાંથી આંસુ સુકાતા નથી. હુંદમાંથી ઊના ઊના નિસાસા નાખ્યા કરે છે. ખાવા પીવાની રૂચી રાખતી નથી અને સુકાઈને દુબળી પડી ગઈ છે. પિયુના વિગે ભેગ વિનાના વસમા ! વિજોગણ જેવા દિવસે કાઢી