________________
અગલદત્ત-કમ્મિલ
૧૮૯
રહી છે. કાઇ સખી કે સહેલી સાથે ખેલાતી ચાલતી કે હસતી પણ નથી. આમ આવા સમાચાર આપવા માટે મને માકલી છે.
નગરના લોકોનુ દુઃખથી રક્ષણ કરે છે. તે મારૂં દુ:ખ કેમ દૂર કરતાં નથી ? આ સાંભળી તે બે-અરે! હું અને શ્યામદત્તા શરીરથી જુદા છીએ પણ પ્રાણથી તા એકજ છીએ. રાતદિવસ તેને યાદ કરું છું. ભૂલી ગયા નથી. જા તેણીને તૈયાર કરીને અત્યારેજ લઈ આવ, કેમકે પ્રભાતે તે! હું ઉજ્જયિની નગર તરફ જવાના છું.
સગીકા પવનવેગે ગઇ અને શ્યામદત્તાને લઇ આવી. અગલદત્ત અને ક્યામદત્તો મળ્યાં અત્યંત આનંદ થયા. બન્નેના હૈયાની વાસના તૃપ્ત થઇ. વહેલી સવારે ઊઠી રથ તૈયાર કર્યાં અનેક પ્રકારના શસ્ત્રો લીધાં અને યાદત્તાને રથમાં બેસાડી રથ હકારતા જોરથી મેલ્યા હૈ સુભટા ? હું નગરજને ! સૌ સાંભળે. સૂર્યની સાક્ષીએ હું' આ શ્યામ દત્તાને લઈ જાઉં છું. જેનામાં તાકાત હાય તે મને રોકે, આમ કહી સૌની વચ્ચેથી સડસડાટ કરતા પસાર થઈ ગયે.. કોઇએ તેને રોકયા નહિ. કેસરીસિ ંહની પેઠે ઉંચુ મસ્તક રાખી નગરમાંથી નીકળીને અવતિને માર્ગે ચાલવા લાગ્યા.
રસ્તામાં ભાજન સમયે તળાવને કિનારે રથ ઉભે રાખી શ્યામદત્તાને આગ્રહપૂર્વક જમાડી અને ભાઇઓના વિચેગને ભૂલી જવા સમજાવીને રથના ઘેાડાએતે પણ તૃપ્ત કરી આગળ ચાલ્યાં.
આગળ જતાં કોઇએક ગામને પાદરે લેાકેાના ટોળાને