________________
૧૮૬
ધમ-ધમ્મિલકમાર જેવા મુખવાળી તેની બહેને બારણું ઉઘાડયા. અત્યંત સ્વ. રૂપવાન-નવયૌવનાને જે તે વિચારે છે કે શું આ કોઈ નાગકન્યા હશે ?
અગલદતે તેના ભાઈની તલવાર બતાવી તે જોઈને સમજી ગઈ કે ભાઈનું મૃત્યુ થયું છે. થોડીક વાર મોઢા ઉપર શેકને ભાવ દર્શાવ્યા પછી હૈયામાં કપટ રાખી હસતા મે અગલદત્તને ભોંયરામાં લઈ ગઈ અને બનાવટી પ્રેમ દાખવી બેલી અહો ! ખરેખર હું ભાગ્યશાલી છું કે આપના દર્શન થયાં. એજ આસન ઉપર બેસાડી તેના પગ ધેયાં ભક્તિ કરી. અને એક ખુણામાં છત્રીપલંગ બિછાવી દીધે.
ત્યાર પછી તેણે બોલી કે મારે ભાઈ તેના પિતાના પાપથીજ મર્યો છે. તેમાં બીજાને કોઈ દોષ નથી. મારા ભાઈએ ભેગી કરેલી આ લમી, અત્યંત સુંદર એવું આ મકાન અને હું પણ આપની જ છું આપ મારી સાથે લગ્ન કરી ઈચ્છા મુજબ ભેગગુખ ભોગવે હું તમારા પ્રત્યે માહિત થઈ છું. હા, વિધાતાએ સ્ત્રીઓને મળતા. વરૂપ, મધુવાણી અને માદક દેહ લાલિત્ય, અનેબી ચપળતા. અને છળકપક, આપ્યું છે. પરંતુ તેનું મન સ્થિર કેમ નહિં બનાવ્યું હોય? તેનું કારણ કેઈ કહી શકશે ખરું ?
અરે! આપ જરા થાકેલા દેખાય છે. કદાચ રાત્રિને ઉજાગરે હશે. આ છત્રી પલંગ આપના માટે તૈયાર જ છે. માટે હે પ્રાણનાથ; આ બિછાનું પવિત્ર કરો. અને થાક ઉતારે. બે ઘડી આરામ કરે.
આથી અગલદત્ત તે સુંવાળી મુલાયમ પથારીમાં સૂતે.