________________
૧૮૨
ધમ-ધમ્મિલકુમાર સમયે હાજર રહી પ્રત્યેકની કાર્યવાહીમાં ઊંડો રસ લઈ ધ્યાન આપતા તેમ છતાં ચેરની કઈ કડી મલતી નહિં.
ચાર ખરેખર ખૂબ હોંશિયાર હો જોઈએ. ચિરની કેઈ કડી મળતી ન હોવાથી છડ઼ે દિવસે અમલદત્ત મુંઝાયે. ખરેખર મેં જે પ્રતિજ્ઞા લીધી છે તે કાર્ય ઘણું કઠીન છે. દિવસે તે ઝડપથી પસાર થઈ ગયા હવે શું કરવું ! ચાર નહિ પકડાય તે માટે જ ચાર થવું પડશે અને મેં તા. ડીને રહેવું પડશે અથવા નગર છડી પરદેશ જઈને રહેવું પડશે. તે ચિંતામાં તે બળી રહ્યો.
સાતમે દિવસે તે નગરની બહાર ગયે. અને એક આંબાના ઝાડ નીચે વિચારમાં તલ્લીન થઈને બેઠા હતા. એવામાં દૂરથી એક ગી જેવા માણસને આવતા જે. તેના હાથમાં દંડ અને ચીંથરા વિંટાળેલા હતા. બીજા હાથમા માળ. હરી. ગળામાં કંથા હતી અને મનમાં કાંઈક ગણગણતો નીચી નજરે આવી રહ્યું હતું. તેના દિદાર અને લક્ષણો જોતાં અગલદત્તને લાગ્યું કે જરૂર આ જ ચે૨ હા જોઈએ. તેથી તેની દરેક હિલચાલ ઉપર તેની નજર રાખતા.
તે યેગીએ ઝાડની નીચે આવવી, પોતાના ઉપકરણ ઝાડ ઉપ૨ ભરાવ્યાં અને પાંદડા પાથરી તેના ઉપર બેઠે. એણે અગલદત્તને જે. પોતે ભયંકર દુઃખમાં છે એવા રડમસ ચહેરે કરીને તેમની સામે જોઈ રહ્યો હતો તેથી તે ગીએ તેને બેલા.