________________
ધર્મી-ધમ્મિલકુમાર કે ભાઈ. તમારા કુમારને ઇચ્છિત વરતુ મલી જવાથી રાજી થઈને ઘેર ગયાં છે. ત્યારે ફરી તેણે પૂછયું કે હરિણાક્ષી રૂપનયન સ્ત્રી તેમને મળી ! ત્યારે ગુણવમ બે અરે ભાઈ! મળવાની વાત તું શું કરે છે ! તે લાવણ્યવતી રૂપસુંદરીને માનપૂર્વક લઈને નગરમાં પહોંચી પણ ગયો છે.
પિલે પુરૂષ છે. અરે ! શું ભાગ્ય છે ! પ્રથમ નજરે જ બંનેના હૃદયમાં પ્રેમની સરવાણી કુટી હતી. જે થયું તે ય જ છે. એમ કહી તે ચાલતો થયો.
આ વાત સાંભળી તેના હૈયામાં આગ વ્યાપી ગઈ. અહે, આનું નામ સ્ત્રીચરિત્ર ! પાપીણ સ્ત્રીઓનાં હિંયામાં અને હોઠે જુદા જુ. ભાવ હોય છે. જેને કઈ પારખી શકવાને સમર્થ નથી, તેને ઘડનાર ખુદ વિધાતા પણ તેના હૃદયને પામી શકતી નથી. ધિકાર છેઆવી સ્ત્રીઓને ! જે તેણીના મનમાં હોય છે. તે વચનમાં નથી હોતું અને જે વચનમાં હોય છે તે કાર્ય માં નથી હોતું. આનું નામ સ્ત્રી. ' અરે ! ફી કેદની થઈ નથી અને થવાની નથી ! જે સ્ત્રી માટે હું વિદ્યાધર સાથે લો. તેના ભાઈ દ્વારા સમુદ્રમાં બળે ન પડે. વનવન ભટકશે. તે રીઓ જે અન્યના પ્રેમમાં પડી છે ! મલિન સ્ત્રી મારા વિચારે અને મારા નિર્મળ ને કલંકિત કરે તે પહેલાં અન્ય સ્થળે લઈ જઈ',
ગુણવને ચં આવ્યું કે આ નગરને રાજા કનકવતીને મામે થાય છે. માટે તેને ત્યાં મૂકી હુ આત્મ કલ્યાણ માટે અન્ય સ્થળે ચાલી જાઉં.