________________
૧૭૪
ધર્મી-ધમ્મિલકુમાર મુનિશ્રી બોલ્યા- હે કુમાર ! તારી વાત મેં સાભળી. હવે મારી વાત તું સાંભળ કે મેં કેવા પ્રકારના અને કેવા દુઃખ વેઠ્યા છે.
અવંતિ નામે દેશમાં ઉજીની નામે એક નગરી હતી. તેમાં મહાપ્રતાપી બળવાન અને બુદ્ધિશાળી એ જિતશત્રુનામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને રથ હાંકનાર સારથી નામે અધરથ હતું. તે સારથીને કામતી નામે એક પરિન હતી. યશેમતી ઘરકામમાં ચતુર અને ચારિત્ર્યવાન પણ હતી. તેમને (અગલદત્ત) નામે પુત્ર જયે. પુત્ર બહુ ના હતા તે સમયમાં જ તેને પિતા મરણ પામ્યા હતો. તેની યાદમાં તેની માતા ખૂબ ખૂબ હતી કલ્પાંત કરતી અને વિધાતાને કહેતી કે હે વિધાતા ! અમને તેજે ભેગાં કરી આપ્યાં હતાં અને અત્યારે આમ જુદા પાડતા કાંઈ વિચાર નથી આવતે? આવી કર માફ કરવામાં તને શું મઝા આવે છે? તમને રમતમાં મઝા પડતી હશે પણ અમારાં તે જીવ જાય છે !
યશોમતી રડતાં રડતાં બોલતી હતી કે- હે સવામી નાથ ! આપ ગમે ત્યાં જતાં તો મને સાથે જ લઈ જતા . હતા. તો અત્યારે મને રડતી મૂકીને એકલાં કેમ ચાલ્યા ગયા? શું તમારે નેહ એટલો ઓછો સમજુ? અને તેમ પ્રાણપ્રિયા કહેતા પરંતુ અત્યારે તે એકલે થાણ લઈને જ જતાં રહ્યાં છે. પ્રિયા અહીં પડી રહી છે. તેની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કયાં છે?