________________
અગલદત્ત-ધસ્મિલ
૧૭૭
એક દિવસ અગલદત્ત ગુરૂજીના ઘેર બેઠાં બેઠાં એક ધ્યાનથી અભ્યાસ કરી રહ્યો હતા. તે સમયે નજીકના મકાનના અર્ખામાં બેઠેલી કાઇ અલ્લડ યુવતિએ તેને જોયે, તેની અભ્યાસ કરવાની પદ્ધતિ-તેનુ સુદ્રઢશરીર તેની સુ ંદ રતા વગેરે જોઈને તેના પ્રત્યે આકર્ષાઈ. ખરેખર યુવાની દિવાની હાય છે.
4
પેાતે અગલદત્તને ચાહે છે તે બતાવવાં અવારનવાર તેના ઉપર ફળ કે ફુલ ફેક્તી અગલદત્ત તેણીને જોઇ અને હૈયામાં પ્રેમનાં અક્રૂર ફુટયાં પરંતુ કળવા દીધું નહિં. કારણ કે ગુરૂજીને ડર હતેા. વળી તે જાણતા હતેા કે સ્ત્રીના ચક્કરમાં પડેલ પુરૂષને વિદ્યા સાંપડતી નથી. અહે ! સ્ત્રીએ કેવી ચ ંચળ હેાય છે. ગમે તેવા અજાણ્યા પુરૂષ સાથે મિત્રતા કરતાં વાર લાગતી નથી. વિલાસી સ્ત્રીએના વાને ભલભલાંને ચલિત કરી શકે છે. એટલે પાતે કાંઇ જાણતા નથી એવે! દેખાવ કરી અલિપ્ત રહ્યો.
પેલી છે.કરી રાજને રાજ કઇક પજવણી કરતી છતાં અગલદત્ત કાઈ દાદ દેતે નહિં. આથી કંટાળીને એક દિવસ તેની સામે આવીને ઊંમી રહી. અશેકવૃક્ષની ડાળી ઝાલીને ઊભી હતી ત્યારે અગલદત્તે તેણીને પૂછ્યું હું કન્યા ! તું કોણ છે ? અને મારા માર્ગ વચ્ચે આવીને કેમ ઊભી રહી છે? તારે મારું શું કામ છે ? ત્યારે તે યુવત ખડખડાટ હુસવા લાગી. તે વખતે તેના દાડમની કળી જેવા અને સફેદ મેાતી જેવા દાંતની હારમાળા ચળકી રહી, તેણી
૧૨