________________
૧૬૪
ધી ઇમ્મિલકુમાર
પાતાની પત્નિને પ્રેમથી જમાડી અને પછી પાતે જન્મ્યા. ત્યારબાદ અને શાંતિપૂર્વક એડાં હતાં.
પ્રિયાના હૈયામાં કોઇપણ પ્રકારની ચિંતા હશે તેમ કનકવતી ઉદાસ દેખાતી હતી, જીવાં વિચારે છે કે ખરે ખર આને પેાતાનું ઘર-માએ કે સીઆની યાદ આવી હાવી જોઇએ અને એથી એના મુખ ઉપર ચિતાના ભાવ દેખાય છે. તો વિચાર કર્યો કે મારે તેની પરીક્ષા કરવી જોઇએ. પત્નિને ખબર ન પડે એમ ચુપચાપ તે ત્યાંથી નજીકના ઘટાદાર વૃક્ષન એાથે ઉભા રહીને તેણીની ચેષ્ટા નિહાળવા લાગ્યા.તેણીએ જમીન પર સ્ત્રી પુરૂષની જોડી દોરી અને મીઠા અવાજથી કાંઇક એાલતી હતી તેમજ પેાતાના શરીર વડે અમુક ચેષ્ટા કરવા લાગી અને ઉંડા ઉડા નિસાસા નાંખવા લાગી અને આંખમાં આંસુ લાવી ચારે બાજુએ જોવા લાગ્યું.
ગુણવાં વિચાર છે ! આમ કેમ ? આની આ બકા. રની ચેષ્ટા સમજાતી નથી. ક્ષણે ક્ષણે તેના મુખ ઉપરના ભાવ બદલાય છૅ કેમ ! મને લાગે છે કે મારા વિચાગને કારણે આ પ્રકારના ચેન ચાળા કરતી હશે. હવે જો હુ તેની પાસે એકદમ જાઉં ત્યારે મને જોઇને ખુશ થાય અને દોરેલી આકૃતિ ભૂસી ન નાખે તે સમજવું કે તેણી મારા વિયેાગમાં આમ કરે છે, અને મને જોઇને ક્ષેાભ પામે તથા આકૃતિ ભૂસી નાંખે તે સમજવુ કે તેણી કુલટા હાવી જોઇએ. તેનું મન અન્ય હશે,