________________
ભકારક ગુણવર્મા
૧૭૧ રાજપુત્રથી તરછોડાએલી અને તિરસ્કાર પામેલી સૌ સ્ત્રીએ એક વખત ભેગી મળી અને વિચાર કરવા લાગી. અરે? આ કનકવતી કોણ જાણે કયાંથી આવી ચડી છે કે જેથી આપણા સૌનાં સુખ રેલાઈ ગયાં, આપણે માનપાન ઘટી ગયા અને સ્ત્રી સુલભ આપણા ભેગ સુખ પણ ભૂલાઈ ગયા. માટે આપણે ગમે તેમ કરીને મારી નાંખીને પણ અહીંથી હટાવવી જરૂરી છે. તે સિવાય આપણે સુખી નથી થવાના. સ્ત્રીને આ સ્વભાવ.
આથી સર્વે સ્ત્રીઓ ભેગી મળીને કનકવતીને છેક આપી દીધું. ભેગની અધુરી ઈચ્છા વિષય વાસનામાં ભટ. કહું મન એવા અનેક પાપી વિચારમાં કનકવતી મરી નર કીના ચોથા નંબરમાં ગઇ. ત્યાંથી આયુષ પુરુ કરી અનંતો સંસાર રખડશે અને અસહ્ય દુઃખે ભેગવશે. અનેક જન્મ મરણના દુખે ગવવાં પડશે. તેમજ તે તે જન્મ દરમ્યાન ધર્મ કરવાનો અવસર પણ નહિ સાંપડે.
આ બાજુ ગુણવમાં મુનિ ભૂતકાળ ભૂલી જઈને ધર્મની આરાધના કરી રહ્યા છે. અનેક આગમોના જાણકાર બની રહ્યાં છે. તે કેને ઉપદેશ દેતાં દેતા અનેક ગામેગામ વિહાર કરતાં કરતાં આત્માનું કલ્યાણ કરી રહ્યાં છે. અગાઉ અનેક જ યાન જાણતાં કે અજાણતાં કરેલા કાને છે નાંખવા દુર તપશ્ચર્યા પણ કરી રહ્યા છે.
મુનિભગવંત નિવપદની ઝંખનામાં સંયમની આરા ધનામાં લીન બનેલા છે, નિવપદની પ્રાપ્તિ અર્થે સુખ છેડવાની અને દુઃખ ભોગવવાની તૈયારી હંમેશા હેવી ,