________________
૧૬૮
ધર્મી-ધસ્મિલકુમાર
દીક્ષાના વરઘેાડા
કરી તપશ્ચર્યા કરી કમાં રૂપી પાપ થવાની ભાવનાથી તે આત્મ શુદ્ધિ કરતાં કરતાં પ્રભુભક્તિ કરતાં રહ્યા. આબાજુ પ્રભાતે જાગેલી કનકવતીએ પથારીમાં ગુણ વર્માને ન જોયે.. તેથી ઘેાડીવાર તેા તે વિમાસણમાં પડી ગઇ. પછી વિચાર્યું કે કદાચ દેચિંતા માટે ગયા હશે. હમણાં ઘેાડીવારમાં આવી જશે. ઘણીવાદ રાહ જોયા છતાં તે ન આવ્યા તેથી રડવા લાગી. તેથી તેણીના મામા ત્યાં આવી રડવાનું કારણ પૂછવા લાગ્યાં કે હે પુત્રી તુ કેમ રડે છે ? ત્યારે કનકવતીએ સવિસ્તર વાત કહી. તેથી સિ’હરાજાએ ગુણવર્માની ખૂબખૂબ તપાસ કરાવી પરંતુ તેના પત્તો લાગ્યા નહિ. તેથી પેાતાની ભાણેજને આશ્વાસન આપી કહે છે કે બેટા ; તું આન દથી રહે. સહેજ પણ ચિંતા કરીશ નહિ, તારા પતિને દુનિયાના પડમાંથી શેાધી