________________
-
-
-
-
-
-
-
આત્મકારક ગણવર્મા
૧૩૭ પ્રતિહારી – આ કુરુ દેશના રાજવીને રાજકુમાર છે.
ગુણવાન અને બુદ્ધિવાન છે. દ્રઢધર્મ રાજાને કુળદિપક છે. અનેક શાસ્ત્રો અને શસ્ત્રોને
જાણકાર છે. સ્વરૂપવાન છે. નવયુવાન છે. હે બુદ્ધિમાન રાજકુમારી ! જે તું સુખી થવા માંગતી હેય તે આ રાજપુત્રને પસંદ કર અને વરમાળા પહેરાવી દે. આટલું સાંભળતા જ કુમારીકા આનંદમાં આવી ગઈ અને વરમાળા ગુણવર્માના ગળામાં પહેરાવી દીધી. તરતજ આકાશમાંથી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને વિદ્યારે આકાશમાં બેલવા લાગ્યા છે. અહો ! આ ગ્ય છે ! આ
ગ્ય છે ! ત્યારબાદ શ્રીણિરાજાએ સૌની સાક્ષીએ ખૂબજ ધામધુમથી લગ્ન મહોત્સવ કર્યો. અને ગુણવર્મા સાથે કનકવ. તીના લગ્ન કર્યા. પુત્રીને દાયજામાં હાથી-ઘેડા સુવર્ણાલંકારો આભુષણે અને બીજી અનેક ચીજે ભેટ આપી.
સ્વયંવરમાં હાજરી આપવા અનેક રાજાઓ આવ્યા હતા. તેમને માનભેર સત્કારપૂર્વક વિદાય કર્યા. ગુણવર્મા
ડા દિવસ ત્યાં રહી પોતાની પત્નિને લઈ પોતાના નગર તરફ પાછા વળે તે વિદાય વખતે રાજપુત્રીને માતાપિ. તાએ ઘણી ઘણી સારી શિખામણ દીધી.
હે પુત્રી ! પતિ ઘેર પધારે ત્યારે ઉભા થઈને સામે જવું અને તેને આસન આપવું. પતિના સુતા પછી સુવું અને પતિના ઊઠતાં પહેલા જાગવું. પતિનો રાજીપે જાણે કુલાઈ જવું નહિં. પતિ સિવાય અન્ય પુરૂ સાથે વાત કરવી નહિ. પારકા ઘેર જવું નહિં