________________
આત્મકારક ગુરૂવાં
૧૪૧
આવી દુરાચારીણીને હું અત્યારે જ ખલાસ કરી શકું તેમ છું પણ તેની પાકી ખાતરી કર્યાં વગર કોઇપણ પગલું ભરવુ એ કીક નથી. ઘેાડી વારમાં કનકવતી અગાશી ઉપર ચડીને મંત્રસિદ્ધિ મુજબ એક વિમાન ખેંચી ઉતાયુ વિમાન અત્ય ંત દેઢિષ્યમાન અને ધા પતાકાએથી શણગારેલું હતું. કનકવતી અને તેની સખી તેમાં બેસી ગયાં. . એજ વખતે ગુણવમાં પણ અદૃશ્યપણે તેમાં એસ. અચે. તેની કોઇને ખબર પડી નિહુ દૂર દૂર એક જંગલ પાસે આવીને ઊભું રહ્યું. ત્યાં કનકવતી અને તેની સખી ઊંતરીને જંગલ તરફ જવા લાગી. ગુવમાં અદૃશ્યપણે તેની પાછળ ગયા.
દૂર એક અત્યંત મનેાહર જિન-મ ંદિર જોયું. કોઈ રાજકુમાર જેવા પુરૂષ સાથે ત્રણ સ્ત્રીએ હતી તેમની સાથે કનકવતી ભળી ગઈ અને જિન-મંદિરમાં જઈ જિનેશ્વર દેવને વંદન કર્યા અને ત્યારબાદ સવે રગમડપમાં આવ્યા. વિદ્યાધરાથી વિટળાયેલે તેમના રાજા જેવા આ વિદ્યાધર સૌથી આગળ એડી. ચારે કન્યાએ પેાતે હાજર છે એમ જણાવી મંડપના સ્ત ંભને પૂતળીઓની માફક અડીને ઊભી રહી. વિદ્યાધરે પ્રભુનુ સ્નાત્ર ભણાવ્યું. જિનેશ્વર દેવની અષ્ટપ્રકારી પૂજા કરી અને રંગમંડપમાં આવી પૂછયુ- કે આજે નૃત્ય કાણુ કરશે ? ખીજી કન્યાએ એ નકલની સામે આંગળી કરી.
વિદ્યાધરની આજ્ઞાથી કનકવતી ઊઢી અને રંગમ’ડપમાં નૃત્ય કરવા લાગી અને પીજી કન્યાએ જાતજાતના વાજિંત્રો
૧૦