________________
આત્મકારક ગુણવર્મા
૧૫૧
હતી. સમય થતાં સખી પ્રિયંવદા ખેલી હું સખી ! જિનેશ્વરની સ્નાત્ર પૂજામાં જવા માટે તું હુંમેશા શૃ ંગાર સજી તૈયાર રહેતી હતી અને આજે આમ કેમ? હજુ તૈયાર થઈ નથી. તને શું થયું છે ? મેડુ થશે તે વિદ્યાધર ગુસ્સે થશે અને બીજી રીતે હેરાન હેરાન કરી મૂકશે.
હે સખી ! હું ખરેખર દુર્ભાગી છું. ખાલપણમાં એક દિવસ હું મારા પિતાજીના મહેલની અગાશીમાં ઊર્જા હતી ત્યારે આકાશમાં ફરતાં આ વિદ્યાધરે મને જોઇ એકક્રમ નીચે આવી મને પકડી ઉડવા લાગ્યા અને કઇ એક નિર્જન જંગલમાં મને મુકી, ત્યાં આવી મને ડરાવી ખુલ્લી તલવાર ઉગામી કહેવા લાગ્યા કે મારું કહ્યું માનીશ ?
વા
ન્હે ઉત્તરદિશામાં જ મહેનત ઉઠાવી પ્રથમ તીથં ર શ્રી ઋષભદેવ ભગવાનનું એક અદ્ભુત અને નયનરમ્ય તેમજ આંખોને શાંતિ આપે એવું જિનાલય બાંધ્યુ છે. ત્યાં માવીને તારે દરરોજ નૃત્ય કરવુ અને સગીત આપવુ તને લેવા મૂકવા મારું વિમાન દરરોજ રાત્રે એક પ્રહર પછી આવશે. તેમજ મારી આજ્ઞાવિના તારે લગ્ન નહિં, બેલ, છે ખુલ ? ભયના કારણે મે તેની આજ્ઞા માનીને કબુલ કર્યું. ત્યારથી દરરોજ આ કાર્ય ચાલે છે, જે કે મારી ઇચ્છાથી નહિ પરતુ તેના ડરથી મારે કરવુ પડે છે. વિદ્યાધરની બીકથી હજુ સુધી મેં મારું કોમા સાચવી રાખ્યું છે. આ વાત મેં મારા પતિને પણ કરી નથી પરંતુ મને લાગે છે કે મારા પતિએ આ વાત ગમે તે રીતે જાણી લીધી છે. મારા પતિએ આ ધુ નજરે