________________
આત્મકારક ગુણવર્મા
૧૫૭
કહી. અને પૂછ્યું કે આ શ્રી અહી કયાંથી ? મુનિએ કહ્યું ત્રણ દિવસ પહેલાં હું જંગલમાં ફળફુલ લેવા જતા હતા. ત્યાં ઝાડના સમૂહ વચ્ચે આ ખાઇને બેઠેલી જોઇ હું મનમાં વિચારવા લાગ્યા કે આ સ્ત્રી અહીં કેમ આવી હશે કેણુ હશે !
તે વખતે તેણે મને જોએલ ન હતા. તે ખેલતી હતી કે હું દિકપાલે, હે વનદેવીએ, હું આપ સર્વેને વિનંતિ કરુ છુ. વંદન કરું છું. મારી શય્યામાંથી મારા પ્રિયતમને કાઇ ઊઠાવી ગયુ છે. તેમના વિના હું જીવી શક઼ તેમ નથી. અનેક રીતે મેં તેમની શેાધ કરી છતાં મને મળી શકયા નથી. હવે તેમના વિરહ હું જીરવી શકું તેમ નથી. હું મારા પ્રાણ તજ છે પરંતુ આપને એક વિનતિ કરૂ
કે કદાચ મારા પતિદેવ અહી આવી ચડે તે! એટલા સ દેશે! આપો કે તમારી પ્રાણપ્રિયા તમારે વિરહ સહન ન કરી શકવાથી અહીં પ્રાણ તન્મ્યા છે. એમ કહી ઝડ ઉપર મજબૂત દોરડું... ખાંધી ગળામાં ફ્રાંસે નાંખી મૃત્યુની તૈયારી કરી રહી હતી. મને દયા આવવાથી મે તેણીને આપઘાત કરતાં અટકાવી. ત્યારે તે એલી કે પ્રભુ ! હું મારા પતિ વિન! એક ક્ષણ પર જીવી શકું તેમ નથી. માટે મને મરવ! દો. મને જીવવામાં કાઈ રસ નથી.
મેં તેણીને આશ્વાસન આપતાં કહ્યું હે પુત્રી, તું દુ:ખી ન થઈશ. શાંતિથી પ્રભુનું નામ લે. જેની યાદમાં જેના વિરહમાં તું મરવા તૈયાર થઇ છે તે તારે સ્વામી
જથી ત્રણ દિવસ પછી આપમેળે અહી આવી ચડશે અને આજ આશ્રમમાં તમારું મિલન થશે. આમ સમજાવીને અહી લાવી આશ્રય આપ્યું છે. અહી ફલાહાર કરી અત્યંત દુઃખમાં ત્રણ દહાડા વિતાવ્યા છે.