________________
ધમી ધમ્મિલકુમાર
અત્યંત ગુસ્સાથી ભયંકર સિ ંહનાદ કરી લ્યે. અરે ભૂખ` ! નિળ પાસે બળ બતાવનારા! જોઇ તારી બહા દુરી, હિંમત હાય. તાકાત હોય તે। આવ મારી સામે ! તું મને મનુષ્ય રૂપી કીડા કહેતા હતા તે બતાવી દે તારી શક્તિ ? હું જોઉં તે ખરા. બળવાન નિળને ખાઇ જાય છે એ ન્યાય તે અહીં જિન મંદિરમાં બતાવવા માંડયે છે ! કદાચ તુ એમ માનતા હેાઇશ કે આ જિન પૂજાના પુણ્યે હું કરીશ તે થશે. પરંતુ તુ ભૂલે છે. તુ જે રીતે જિન પુજા કરે છે તે ગલત છે અવિધિથી કરેલું પુણ્ય ફળતું નથી ઉપરથી અનેક અનર્થાં સજા ય છે.
રાત્રિએ દેવ-પૂજા કરવી-રનાત્ર ભણાવવુ-કુમારીકાએને બળજબરીથી પકડી લાવવી. તેમની લાચારીના લાભ લઇ નૃત્યે કરાવવાં. તેમના અંગેપ ંગ નીરખવા. તેમના જીવનમાંના ભાગે માં વિઘ્ન નાંખવુ. આ બધ! અનાચાર છે. તેની હું તને શિક્ષા કરીશ,
ક્રોધના આવેશમાં તે વિદ્યાધર એકદમ ગુસ્સે થઇ ગયે! અને પ્રિયંવદાને છોડીને કુમાર સાથે તલવાર લઈ ધસી આવ્યે. અને યુદ્ધમાં ઝંપલાવ્યુ, ઘણા સમય સુધી તેમનું યુદ્ધ ચાલ્યું. ચારે રાજકુમારીએ તે આ જોઇને થરથર ધ્રુજતી હતી. તેવામાં લાગ જોઇને જીવર્માએ વિદ્યાધરનું મસ્તક તલવારથી ઉડાવી દીધું.
જય વીરાવત સૈતિ, વાનિસ્તસ્ય મૂનિ, વષુ : કસુમસ્તેમ, યશે:મૂત્ત મિવામરાઃ !! અન્ય ખેચર દેવે! ત્યાંથી ભાગી ગયા. દેવાએ ગુણવમાં ઉપર પ્રસન્ન થઇ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યાં.
૧૫૪