________________
આત્મકારક ગુણવર્મા
૧૪૭ પથારીમાં સૂતે પરંતુ ઊંઘ આવી નહિં. મનમાં વિચારે ચાલ્યા કરે છે કે આ વિદ્યાધર કેણ હશે ? આ કનકવતી તેને શા કારણે વશી ભૂત થઈમારે તેને પૂરે કરી નાંખવે જ જોઈએ. ત્યારબાદ પેલી સોનાની ઘુઘરી મંત્રી પુત્રને આપી તેને લઈને કુમાર કનકવતીને ઘેર ગયે.
સુધી મીઠી મીઠી વાતો કરી પત્નિને ખુશ કરી અને પ્રેમથી સોગઠાબાજી રમવા બેઠાં. રમતમાં હોંશિ. યાર એવા કુમારને કનકાવતીએ હરાવ્યો અને ઈનામ માંગવા લાગી. હું જીતી ગઈ છું તેનું ફળ આપે અને હવે રમવા ચાહતા હે તે કંઈક શરત કરે તે સમયે મંત્રીપુત્ર બે હતે. કુમારે મંત્રીપુત્રને કહ્યું તારી પાસે જે કાંઈ હોય તે આપ. મંત્રીપુત્ર કહે ધુધરી રિવાય બીજુ કાંઈજ નથી.
મિત્ર પાસેથી સેનાની ધુધરી લઈ રાજકુમારે કનકાવતી ને આપી. તે જોઇને ખ્યાલ આવ્યો કે આ તે મારા કટિમેખલાની જ ધુધરી છે. એટલે તે અત્યંત ગભરાઈ ગઈ. મુંઝાઈ ગઈ. અને બોલી ઊઠી અરે ! હે સ્વામી ! આમાં તમે શું આપ્યું અને મારી ચીજ મને આપી.
- કુમાર કહે- હે પ્રિયે! આ તારી ધુધરી કયાં ખરી પડેલી તે કહે .. ત્યારે કનકવતી બેલી હે સ્વામીનાથ ! મને તેની કાંઈ જ ખબર નથી કે યાદ નથી. જે ખબર હાય તે હું જાતેજ લઇ ના લઉં? તમે જ કહે કે આપને કયાંથી મલી.
કુમાર કહે- આ મારો મિત્ર મોટો તિષી છે. તેને પૂછી જે. તે તને સાચી વાત જણાવશે એટલે કનકાવતી