________________
આત્મકારક ગુણવર્મા
૧૩૯
સુધી પત્નિ સાથે વિદ્યા ગાઠી કરી રાજી કરીને અપેારના સમયે પેાતાના મહેલમાં આન્યેા. સ્નાન કરી પ્રભુ પૂજા કરી જમવા એસતેા હતેા તેવામાં કઇ ચેાગી હાથમાં કમંડલ ઈંડ અને વ્યાઘ્રચર્મ સાથે આવી ચડયા. કુમારે પ્રણામકરી આવવાનું પ્રત્યેાજન પૂછ્યું તે ચેાગી કહે હું કુમાર ! જગલમાં રહેતાં ભૈરવાચાય મારા ગુરૂદેવ આજે તમેાને ત્યાં એલાવે છે. શા માટે બોલાવે છે, તેની મને કાંઇ ખખર નથી. એમ કહી યેગી પાળે કર્યાં ત્યારે રાજકુમારે કહ્યું કે હું યેગી ! હું પ્રભાતમાં હૌરવાચાયના દર્શનાથે આવીશ. રાજકુમાર ગુણવર્મા વિચારે છે કે આ ચેાગી કે હશે ? તેના ગુરૂ કાણુ હશે ? મારું શું કામ હશે ? મને શા માટે ત્યાં બાલાવ્યેા હશે ? હું તેા તેમને કોઈને પણ આળખતા નથી તે તેએ મારી જ પાસે કેમ આવ્યા હશે ? આખી રાત આજ વિચારોમાં પસાર કરી. સવાર પડી. સૂર્યોંદય થયા. રાજકુમાર ઊઠી પ્રભાતનું કાર્ય પર વારી જંગલમાં તે યેાગી પાસે ગયા.
જંગલમાં એક ઝાડનીચે પદ્માસન વાળીને બેઠેલાં એક હાથમાં રૂદ્રાક્ષની માળા ગણતાં મસ્તક ઉપર મેાટી જટાવાળા ઝીણી આંખેાવાળા ભૈરવાચાય ને વંદન કરી ઉભે રહ્યો. ચેગીએ આશીર્વાદ આપ્યા અને પેાતાનુ વ્યાઘ્રચર્મ કાઢીને કુમારને બેસવા આપ્યું. કુમારે કહ્યું કે આપના આસને બેસવાની મારામાં યાગ્યતા નથી એમ વિનયથી જણાવી અને પેાતાના એક દુપટ્ટા ઉપર બેઠા. અને પૂછ્યુ હું યેગીરાજ ! આપે મને કેમ યાદ કર્યાં ? મારી શુ કામ