________________
૧૪૦
ધર્મી-કમ્મિલકમાર
હતું ? જે હાય તે આપ જણાવી કૃપા કરી. યાગી કહે હે કુમાર ! તું તે અમારા હૃદયમાં બિરાજેલે જ છે. તારી આ મુખમુદ્રા જ તારું જ્ઞાન આચાર વિચાર ધન ઉદારતા શાંતતા અને પરાક્રમની ચાડી ખાય છે. તુ પાપકારી સજ્જન છે. પાપકારી માણસા જાતે દુ:ખ વેકી લઇને પણ ઉપકાર કરતા હાય છે.
જેવી રીતે સેાનું તપાવવાથી અને નેતી વિધવાથી જગતના માટે આભુષણરૂપ મને છે. ચંદન ઘસવાથી સુગધી જ મલે છે, શેલડી પીલવાથી અમૃતસરીખા રસ મળે આમ પરોપકારમાં રક્ત થયેલા માણસે પેાતાનું દુઃખ કરી ગણકારતા જ નથી. “પરોપકારાય સતાં વિભુતયઃ !!
ઃઃ
હવે મારી વાત સાંભળ, મારી પાસે મારા સદ્ગુરૂ જીએ ખતાવેલ મંત્ર છે. જે સાધવા માટે મે આઠ આઠ વર્ષની તપશ્ચર્યા કરી છે. હવે તેની સિદ્ધિનો સમય નજીક આવી રહ્યો છે. માત્ર એકજ રાત્રિ બાકી છે, તે સિદ્ધિ કોઇ મહાહિ ંમતવાન પુરૂષ ઉપર આધારિત છે. મારી નજરમાં તારા જેવા હિંમતવાન પુરૂષ બીજો કે! દેખાતે નથી અને મત્રસિદ્ધિ ફળે અને તારી પ્રીતિ પણ વધે.
ગુણવર્મા કહે હું ચેાગીજી ! મારા જેવા અલ્પ માનવીના વખાણ કરવાની કોઇ જરૂર નથી. કા હું કયાં— કેવીરીતે અને કયા સમયે આપના આ કાર્યમાં ઉપયોગી બની રહે ? ચેગી કહે હે વીર પુરૂષ ! આ કૃષ્ણ ચતુર્દશીને દિવસે પહેાર રાત્રિ ગયા પછી તું સ્મશાનમાં આવજે. હું