________________
૧૩૮
ધર્મી-ધમ્મિલકમાર મેટેથી બેલવું નહિં કે હસવું નહિં. સાસુ-સસ. રાની અને પતિની સેવા અર્ચના કરવી. આજ્ઞા માનવી સર્વેની સાથે સલાહ સંપથી રહેવું. કેઈનીય સાથે લડવું–ઝગડવું નહિં. પતિના મિત્રો ઉપર સભાવ રાખવે આ સ્ત્રીને ધર્મ છે. તે રીતે વર્તજે અને સુખી થજે. અમારા કુલને, નામને ભાવજે !
ગુણવર્મા પત્નિને લઈ પિતાના નગર હસ્તિનાપુર તરફ જવા નીકળે માર્ગમાં પર્વતે-નદીઓ વગેરે અનેક સ્થળની પત્નિને ઓળખ આપતા આનંદ-વિનોદ કરતે અને પત્નિને સાથે જ રાખતે, સૈન્ય સાથે દડમજલ કરતાં કરતાં થોડા દિવસમાં તે હસ્તિનાપુર આવી પહોંચ્યા. નગરબહાર રહી પિતાને સંદેશે કહેવડાવ્યો.
પિતાને પુત્ર પરણીને આવે છે. મોટો કરિયાવર પણ લાગે છે. તે સાંળળી માતાપિતાનું હૈયું આનંદથી અને ગર્વથી નાચી ઊઠે એ રીતે ખૂબજ ધામધુમથી વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું. નગરના લોકે આ પતિ પત્નિની જેડીના વખાણ કરવા લાગ્યા. મેટા માનપાન સહિત રથમાં બેસાડી તેમને નગર પ્રવેશ કરાવ્યું.
હવે રાજકુમાર આનંદ પૂર્વક રહેતા અને પોતે આપેલા વચન પાલન કરવા માટે પત્નિને જુદા જ એરડામાં રહેવાની તમામ સગવડ કરાવી આપી. દિવસે કુમાર સાથેને સાથે રાખે છે. અને રાત્રી દરમ્યાન જુદી રાખે છે.
[ગુણવર્મા શૈતાલ] હવે એવું બન્યું કે એક દિવસ સૂર્યોદયથી મદયાન્ડ