________________
ધમ-ધમ્મિલકુમાર પરિણીત જીવનમાં વહેવાર અને વર્તાવ સંબંધી ફરિયાદ કરી નવયુવાન હોવા છતાં હજુ બાળક જેજ કેમ છે?
ધનદત્તાની વાત સાંભળી સુભદ્રા બહુ ખેદ પામી અને પતિને વાંક કાઢવા લાગી, અને બબડવા લાગી. આ છોકરાને શી રીતે સુધારવે ? મને તે કાંઈ સમજાતું નથી. પારકી જણી ઘરમાં આવી. તે લોકોમાં તમારી વાત કરશે તો તમે શું કરશે? ઘરની અને અમારી બધાની બેઈજજતી થશે. ધમ્મિલ તે હજુ બાળકની માફક જ વતે છે સંસાર માંડયા પછી ભેગ વિલાસથી દૂર રહે છે પણ હું શું કરું? સાંજે પતિ ઘેર આવતાં હૃદયની બધી વેદના ઠાલવી અને બેલી, તમારે પુત્ર બેપગવાળા પશુ જેવું જ રહ્યો. માત્ર જ્ઞાન અને ધર્મની ઘેલછામાં વેદીઓ બની ગયેલ છે. જે તમારા પુત્રને શાસ્ત્રો જ ભણાવીને હોંશિયાર બનાવ હતું તે ધનવસુની પુત્રી સાથે શા માટે પરણ ? કેઈકની બેકરીની જંદગી બગાડી ? મહેરબાની કરીને સાધુ મુનિઓની સબત છોડાવી કામ વિલાસ જાણકાર અને સ્ત્રીઓને રીઝવી જાણે એવા કામાભિલાષીની સેતિ કરાવે તે કંઈક ઠેકાણે આવી જશે.
કોધથી બળી રહેલી પ્રિયાની ગંભીર વાત સાંભળી સુરેન્દ્રદત્ત શાંતિથી સમજાવવા લાગ્યા, હે પ્રિય? તું અત્યંત ભેળી અને બીન સમજદાર છે. પુત્રે કામને દબાવી રાખેલે છે, તેને છંછેડવાથી કોઈ ફાયદો નથી. તું મૌન રહે બધું જ એની જાતે ઠેકાણે પડી રહેશે.