________________
૧૦૨
ધર્મી ધમ્મિલકુમાર
સૂઇ ગયે.. સૌ થાકીને લેાથ થઇ ગયાં હતા. એટલે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં.
વહેલી પરાઠે નજીકની ઝાડીમાં રહેતા કોઈ વાનરે આ પાટલીમાં લાડુ કે કોઈ ખાવાની ચીજ છે તેમ સમજી ને ત્યાં આવી ઝડપથી પોટલી લઇને નાસી ગયા. બ્રાહ્મણ ઊડી ગયા અને રાડા પાડવા લાગ્યા અરે ! ભાઈએ ઊઠો મને મચાવા ? આ વાનર મારી પોટલી લઇને ભાગી જાય છે. કોઇ મચાવેા. આ સાંભળી બધાં જાગી ગયા અને પેલા વાનરની પાછળ દોડયા. આ કમનશીબ ! ડરને માર્યાં વાનર એક ઝાડથી ખીજે અને ખીજેથી ત્રીજે એમ કૂદાકૂદ કરતા અદ્રષ્ય થઈ ગયા. બ્રાહ્મણ બિચારો પોક મૂકીને રડવા લાગ્યા. સૌ સાથીદારે તેને આશ્વાસન આપવા લાગ્યા કે હે ભાઇ ! જે મનવાનુ હતુ તે ખની ગયું. હવે નિ ક રડવાથી કાંઈ વળવાનું નથી. ગયેલી વસ્તુ પાછી આવવાની નથી. જેવુ' આપણુ ભાગ્ય ! વિલાપ કરવાથી શું વળે ! ક પાછળ વળગ્યું છે.
ખરેખર હુ' જ અભાગ્યે છું. મારુ નસીમજ એવુ નિધન છે. પછી કાઇના શુ' વાંક કાઢવા ? એમ મન મનાવી ભગ્ન હૃદયે પોતાના ઘર તરફ જવા નીકળ્યે, ઘેર જઇને સને પોતાની દુર્દશા અને ભાગ્ય હીનતાની વાત કરી રડવા લાગ્યા. આ જાણી તે ગામના ઠાકોરને દયા આવી. તેને ખેલાવી આશ્વાસન આપ્યું. તેમજ તેના ભરણપાષણ માટે એક ખેતર તથા રાહિણી નામે ગાય સાંપી ત્યારે બ્રાહ્મણ શાંત થઈ ગયા.