________________
૧૦૦
ધમી ધમ્મિલકુમાર
નથી જોઇતા તારી કૃપા નથી જોઇતી હું હતેા તેજ સારું હતું, બ્રાહ્મણના આવા આકરા વચનો સાંભળી દેવી ગુસ્સે થયાં અને બ્રાહ્મણને ત્યાંથી ઉપાડી દૂરદૂર ફેંકી દીધા. આંખે ઉઘાડીને જુએ છે તેા ન મળે મદિર ન મળે યાગી, કોઈ અજાણી જગામાં તે પડેલ હતેા. તે ઊભા થવા ગયા ત્યાં વસ્ત્રમાં ચાંટી રહેલા કેટલાક ધારદાર જવે! જોયા. ખરાખર જોતાં ખબર પડી કે આ જવ તે સેાનાના હતાં.
બ્રાહ્મણ પસ્તાવા કરતાં રડવા લાગ્યે. અરેરે! મે મૂર્ખાએ દેવીની કૃપાથી મળેલા જવ સામાન્ય જવ સમજી ફેંકી દીધા. હું પાપી છું બુદ્ધિવગરના છું. જો હું ગુસ્સે
યે ન હેાત તા તે દેવી મને જરૂર સુવણુ રસ આપતે અને મારું દળદર ફીટી જાત.
કહેવત છેને કે અક્કમીનો પડીયે કાણેા. તે આનુ નામ લક્ષ્મી ચાંલ્લા કરવા આવી ત્યારે હું ચાંલ્લા કરવા ગયા. એવુ' થયુ હવે ગમે તેટલા સંતાપ કરૢ' તે પણ સવ નકામું છે. એમ સમજી બ્રાહ્મણ કોઇ એક દિશામાં ચાલતા થયા. પેાતાના જીવન પ્રત્યે નફરત અને તિસ્કાર કરતા વિચારે છે કે કોઇ હિ ંસક પશુ આવીને મને મારી નાંખે તે આ જીંદગીથી છુટ્ટ'. હવે મને જીવવું પણ ગમતુ નથી.
આમ તે ચાલતા જઇ રહ્યો હતેા. તેવામાં નજીકમાં કયાંક માણસાને અવાજ સાંભળ્યે. તેથી તે દિશામાં ચાલવા માંડયુ. થોડે દૂર જતાં કેટલાંક માણસે કોદાળીથી જમીન ખેાદતાં જોયાં. તેમની પાસે જઇને પૂછ્યું કે ભાઇઓ