________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૯ એવે વખતે શિકારીની નજર હાથી તરફ હતી. તેથી તેના પગ નીચે મોટું દર હતું તે જોયું નહિં. એજ સમયે પ્રભાતને શિતળ પવન પીવાની ઈચ્છાથી સ૫ બહાર નીકળે અને શિકારીને ડર્યો. ભયંકર ઝેરી સર્પ હોવાથી અહીં શિકારી પડયો અને નદીમાં હાથીને તીર વાગવાથી હાથી પડે. શું કુદરતની લીલા છે! શિકારી પોતેજ શિકાર બને. | સર્પ કરડવાથી શિકારીને ઝેર ચડતાંની સાથે જ પડે. શિકારીના શરીર તળે પેલે સર્ષ પણ ચકદાયે અને તે પણ મરણ પામ્યું. એજ વખતે એક વિઘાઘર આકાશ માગે જઈ રહ્યો હતો. તેણે આ જોયું અને બોલ્ય. હાથીના મનમાં કંઈ હતું. પારધિના મનમાં કંઈ જુદું જ હતું અને સર્પના મનમાં કંઈક અન્ય હતું. વિધિની વિષમતા તે જુએ? આ સંસારમાં કદી કેઈનું ધાર્યું થતું નથી. ધાર્યું ધણીનું થાય છે. કુદરતના હાથની ચીજ પ્રારબ્ધ વિના મળતી નથી. ખરેખર વિધિ કેટલી નિષ્ઠુર છે? પરંતુ કેઈને દેષ દેવા કરતાં કર્મને જ દોષ છે. કર્મ કદી કોઈને છોડતું નથી. માટે ખેટો અફસેસ ન કર.
આ મુજબ મુનિએ બ્રાહ્મણને ઉપદેશ આપ્યા. લક્ષમી અને સ્ત્રીથી પરેશાન થયેલા તે બ્રાહ્મણે દિક્ષા લીધી અને આકરી તપશ્ચર્યાને અનુસરી કર્મની નિર્જરા કરતા કર્મથી મુક્ત બની મેક્ષમાં ગયે. સુભદ્રા કહે છે પ્રાણનાથ આ શીવ બ્રાહ્મણની કથા સંભળાવી અને કર્મનું ફળ કેવું મળે છે. તે સમજાવ્યું એવી જ રીતે અનેક પ્રકારની વાતો કરતાં કરતાં પતિ-પત્નિ પિતાનું દુઃખ ઓછું કરવા લાગ્યા.