________________
૧૨૪
ધમ ધમ્મિલકુમાર સુખબુદ્ધિ હોવા છતાં તેની ગૌણતા છે. ઈચ્છા કે વાસનાએ તેને પીડતી નથી. પ્રારબ્ધવશ જે મળે તે અથવા પ્રયત્ન પૂર્વક જે કંઈ મેળવ્યું તેમાં સૌના હિતનું લક્ષ પ્રધાન હોય છે. આમ તે સંસ્કારી આત્માઓ ધર્મને પ્રધાન કરી અર્થ અને કામની આડ પેદાશને ગૌણ કરી મોક્ષ એટલે સાચા સુખ ભણું વતે છે. અને સંસાર રહે ત્યાં સુધી દુઃખના કારણે ઉપાર્જન કરતાં નથી. ૦ ધર્મસત્તા અને કર્મસત્તાનો ભેદ
માનવદેહ પામીને મનુષ્યમાત્રે કર્મ અને ધર્મને પરિચય કરવા જેવું છે. કર્મ શું છે. તે જાણ્યા સિવાય કર્મ મુક્તિ અને ધર્મ યુક્તિ સંભવ નથી. અને તે પછી જન્મ મરણના ફેરાથી ટળવા પણું પણ નથી.
જેમાનવ કર્મને કે ધર્મને જાણતા નથી તેની દશા તિર્યંચ જેવી છે. વિચાર શક્તિ રહિત મનવાળા એ જીવે પાસે કેઈ ઉપાય નથી તેઓ કેવળ દેહયાત્રી છે. માનવને બંધ રૂપ વિચાર શક્તિ યુક્ત મન મળ્યું છે. તેથી તે સાધ સ્વજ્ઞાન અને સ્વપુરૂષાર્થ દ્વારા જીવનયાત્રી બની શકે તેવી ઉત્તમ સંભાવના રહી છે. ૦ ધર્મથી સુખ
ધર્મ વિના સાચું સુખ પ્રાપ્ત થવું તે અધે કંગ જેવી કલપના છે.જે સંસારિક સુખના સાધને વર્તમાનમાં કેઈને ધર્મના પ્રજનવગર મળતા દેખાય છે. તેથી માનવ ભૂલ થાપ ખાઈ જાય છે. કે ધર્મ વિના પણ સુખ મળે છે. જે તેમજ હેત તે સેનાની ખાણમાં કામ કરતાં ખાણિયાઓ