________________
૧૧૪
ધમી ધમ્મિલકુમાર
દુ ભ છે તેવા ધમ્મિલ અનાયાસે મને મળી ગયા છે. તેને છેડવાનુ તુ મને સમજાવે છે ! કાંઇ સમજ પડે છે કે નહિ, ધમ્મિલ દેખાવે કામદેવ જેવા છે. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા છે. ગંભીર છે અને ઉદાર પણ છે, તેને વગર કારણે છેડી દેવા એ કાઇપણ રીતે યોગ્ય નથી. હું ધમ્મિલને છેડી શકે તેમ નથી.
વેશ્યા અત્ય ંત ગુસ્સે થઇ ગઇ અને જેમ તેમ રીતે બેફામ કટાક્ષયુક્ત વચનેા ખેલવા લાગી, હે પુત્રી ! કેઇ પણ દિવસ નહિં અને આજે થયુ છે શુ ! વડીલેાના હુકમનો અનાદર કરવા એ તને યાગ્ય લાગે છે !
હે પુત્રી ! આપણા વેશ્યાના 'ધાજ એવા છે કે લોકોને રાજી કરવા છતાં પ્રેમ કરવા નહિ. જેમ ભિક્ષુકને લજ્જા હાય નહિ, જેમ પારધિને દયા રાખવી પાલવે નહિ. તેવી રીતે વેશ્યાને પ્રેમ કરવે પાલવે નહુિ માટે હવે ખીજા કોઈ ધનવાન પુરૂષને શેાધી. તેની સાથે વ્યવહાર કર અને આ નિધન ધમ્મિલને વિદાય કર.
આ સાંભળી વસતતિલકા એટલી હૈ માતા વડીલેાની આજ્ઞા માટે વિચાર કરવા ન ઘટે. તેવીજ રીતે શુ હૃદયથી સ્વીકારેલ વ્યક્તિને છેાડીદેવી તે શુ ઉચીત છે ? ખરેખર તેા પ્રેમ કરવેા ન જાઇએ પરંતુ ભૂલથી કરી બેઠાં તેા તેને કોઇપણ સ ંજોગેામાં છોડી શકાય જ નહિ એજ સાચુ છે, આટલા દિવસેાથી હું આ ધમ્મિલ સાથે પ્રેમ કરી બેઠી છું. હૃદય આપી દીધું છે. આશા અને અરમાનેાના મહેલ ચણાવી બેઠી છું તે હું મારે હાથે કદી નહિ