________________
૧૧૮
ઘર્મી ધમ્મિલકુમાર હતાં માતા, પિતા જ્ઞાની, કરી સેવા ન મનમાની, સમય વિત્યે થઈ ગ્લાની, પછી પસ્તાય તે પણ શું ?
આ બધી વાત સાંભળી ધમ્મિલને ખૂબજ આઘાત લાગ્યું. સારું થયું કે તેને ધમિલ તરીકે કોઈએ ઓળખે. જ નહિં. નહિતર લોકોની કેવી કેવી વાણી સાંભળવી પડતે. અરેરે ! ધિક્કાર છે મને ! આ આખા નગરમાં મારી આવી હલકી નાલાયકની વાત થાય છે એ સાંભળવા હું કેમ જીવતે રહ્યો ? મેં પપીએ જ મારા માતાપિતાને અને ધનનો નાશ કર્યો છે. પતિવ્રતા યશોમતીને પરણીને પણ મેં કોઈ સુખ આપ્યું નથી. ખરેખર તે હું જીવતાં છતાં મુઆ જેવો છું. હવે મારે માટે જીવવું એગ્ય નથી. આમ વિચારી તે પાછો વળે. અને નગર બહાર નીકળી ચાલતે ચાલતો એક જંગલમાં ગયે અને હાથમાં એક તિકણ હથિયાર લેતા ગયા.
જંગલમાં જઈ એક ઝાડ નીચે ઊભે રહ્યો. અને આપઘાત કરતાં પહેલા ખડકને સંબોધીને બે. હે હથિયાર? તું જે, મારા કારણે માતપિતા ગયા. ધન સ્ત્રી ગયા. ઘરબાર ગયા. વેપાર ગયે અને આબરૂ પણ ગઈ. હવે મારે માટે જીવવા જેવું કાંઇ જ નથી. માટે હે મિત્ર મૃત્યુને ભેટવાની મારી તીવ્ર ઇચ્છા તું પૂર્ણ કર. એમ કહી તલવાર ઉગામી પિતાનું માથું અને ધડ જુદા કરવા જાય છે ત્યાં વનદેવીએ તલવાર પડાવી લીધી ત્યારબાદ બળી મરવા ચિતા જલાવી તેમાં પ્રવેશ કરે તે પહેલાં ઠારી નાંખી આમ મરવા માટે અનેક ઉપાય કર્યા પણ દેવે