________________
હાથના કર્યા હૈયે વાગ્યા
આથી તે બ્રાહ્મણ નજીકની નદીમાં સ્નાન કરી, બગીચામાંથી અનેક પ્રકારના સુંદર ફૂલે તથા કુલની માળા બનાવી લાવી દેવીની પૂજા કરી. અત્યંત ભક્તિભાવથી દેવીની આરાધના કરી, અને બે હાથ જોડી પ્રાર્થના કરતાં બે હે દેવી ! હું ગરીબ છું, મારા ઉપર કૃપા કરો મારું દુઃખ દૂર કરે. મારી ઉપર અમી દષ્ટિ રાખે.
દેવી તેની પરીક્ષા કરવા બેલી ! હે પુત્ર? હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તું કઈ પાત્ર ધર. હું તને કંઈક આપવા માંગુ છું. બ્રાહ્મણ પાસે કોઈ પાત્ર તે હતું જ નહિ તેથી બેબાકળ બની વસ્ત્રને છેડો પાથર્યો. દેવીએ મુડી ભરીને જવ ફેંકયા. અને અદ્રષ્ય થઈ ગયાં. આ જોઈ બ્રાહ્મણ મનમાં ગુસ્સે થયેલ અને બબડવાં લાગ્યા. અહે? આ દેવીની સેવા કરીને મેં પ્રસન્ન કર્યા. ત્યારે મને શું આપ્યુ? એક મુઠી જવ! ખરેખર આ દેવી અત્યંત લેભી લાગે છે,
કેટલે દૂરથી ચાલતો આવું અત્યંત પરિશ્રમ કર્યો, અનહદ થાક લાગે છે. પગમાં લેહી નીકળ્યાં છે. તે શું આ જવ માટે જ ! અરેરે ! હું તો ખોટો છેતરાઈ ગયે. કહેવત છે ને કે ડુંગરા દૂરથી રળિયામણા; અને પાસે જાવ એટલે પત્થર જ હોય. આના કરતાં તે હું ભીખ માંગીને પેટ ભરતે હતો તેજ વધારે સારુ હતું. હવે અહીં વધારે પડી રહેવું એગ્ય નથી. એમ વિચારી ગુસ્સામાં પેલા જ દેવી તરફ ફેંકી દીધા અને બબડ. લે તારા જવ પાછા ભેંમા ભંડારી રાખજે. મારે