________________
ધમ-ધમ્મિલકુમાર છે અને તે નકકી જ છે. આ કર લેકે મને જીવતે છેડવાના નથી એટલે કરૂણ સ્વરે પિકાર કરવા લાગ્યા એ સમયે એક ઝાડનીચે એક સાધુ બેઠેલા હતા. બકરાને જે અને બેલ્યા કે હે બકરા ! આ ઘર ! આ તળાવ બનાવ નાર તું છે આ વૃક્ષો રોપ્યાં છે અને આ મંદિર પણ તે જ બનાવ્યું છે. આ બલિદાનને રિવાજ પણ તે શરૂ કર્યો છે. આવી શિખામણ પણ તે જ તારા પુત્રોને આપી છે. તારા કર્યા તારે ભેગવવાના આવ્યા છે ત્યારે વૃથા બેં બેં શા માટે કરે છે ?
આ સાંભળી બકરે તરતજ શાંત થઈ ગયે અને નીચું જોઈને સરળતાથી ચાલવા લાગે. બ્રાહ્મણને આશ્ચર્ય થયું તેથી તેઓ પૂછવા લાગ્યા કે હે મુનિ ! તમે શું કહ્યું કે તેથી આ બકરે તરત જ શાંત થઈ સરળતાથી ચાલ્યા.
આથી મુનિએ બકરાને કહેલ તે વાત ફરીથી બ્રાહ્મને કરી અને તેને પૂર્વભવ જણાવ્ય, આ સાંભળી જાતિમદ વાળા બ્રાહ્મણે તે એકદમ ગુસ્સે થઈ ગયા અને અને કહેવા લાગ્યા કે ભાઈ! અમારા પિતા તે મહાપુણ્ય શાળી હતાં મરીને દેવલેકમાં ગયાં છે. તું સમજયા વગર અને જાણ્યા વગર ગમે તેમ કેમ બેલે છે? આના કરતાં ચૂપ રહેતે સારૂં. અમારા પિતાએ અનેક બકરાને મંત્રબળે કરીને દેવલોકમાં મોકલ્યા છે. તેની તને શું ખબર પડે! | મુનિ શાંત ચિત્તે બોલ્યા ! ભાઈઓ! તમે જે બોલી રહ્યા છે તે તમારું અજ્ઞાન છે. અમે મુનિએ જીવ જાય તે પણ કદી જુઠું ના બોલીએ. તમે જરા શાંતિ રાખે.