________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૯૫
આ મકરાજ તમારા મનનું સમાધાન કરી કેણુ સાચુ છે તે સાબિત કરી આપશે.
જુએ આ બકરાને જાતિ-સ્મરણ જ્ઞાન થયુ છે. તેને આંધેલી દોરી છેડી નાંખા તે તે તરતજ પેાતાના ઘરમાં જઈ જ્યાં ધન દાટેલુ' છે. તે જગા તમને બતાવશે અને તમને ધન મળે પછી તે। માફ કહ્યું સાચું છે એમ માનશેાને ? બ્રાહ્મણીએ બકરાને છૂટા કર્યાં તે પેાતાના ઘેર ગયે અને જ્યાં ઘન દાટી રાખેલું તે જગાએ જઇ જમીન ખેાઢવા લાગ્યા પુત્રોએ ત્યાં ખાયું અને દાટેલુ ધન મળ્યું તેથી સૌ રાજી રાજ થઇ ગયાં અને મુનિ પાસે આવીને પેાતાના અપરાધ બદલ ક્ષમા માંગવા લાગ્યાં. મુનિએ તેમને દયા ધર્મ સમજાશૈ. જગતમાં દરેક જીવને જીવવું ગમે છે કેાઇને મરવું ગમતુ નથી. અમેલ જીવાને મારવાથી અન ંતુ પાપ થાય છે. કેટલાંક દેવા જીવહિંસા કરાવે છે. તેમાં તેમને બે ઘડી આનંă થાય છે. પરંતુ અન્યના જીવ જાય છે. જીવર્હિંસા પાપાના કારણરૂપ છે, જે નીચ પુરૂષો ધર્મોને નામે જીવ-હત્યા કરે છે. કરાવે છે. તેઓ મહાપાપ કરી રહ્યા છે. અજ્ઞાન રૂપી અંધારામાં સત્ય સાંપડવું મુશ્કેલ છે.
મુનિની અમૃતરૂપી વાણી સાંભળીને બ્રાહ્મણે! આનંદ પામ્યા અને જૈન–ધમ અંગીકાર કર્યાં. અકરાને છૂટા મુકી દીધે। અને તમામ પ્રાણીઓને અભયદાન આપ્યું.
પેાતે કરેલ કાર્ય પાતાને લાગવવાનું આવ્યું ત્યારે સત્ય સમજાયું, મુનિ મહારાજ મલ્યા ન હેાત તા શું થાત ?